________________
૩૩૦
સાતમું સ્થાન
५४१ सत्तविहे गणावक्कमणे पण्णत्ते. तं जहासव्वधम्मा रोमि,
एगइया रोएम एगइया नो रोएमि, सव्वधम्मा वितिगिच्छामि,
एगइया वितिगिच्छामि एगइया नो वितिगिच्छामि,
सव्वधम्मा जुहुणामि,
एगइया जुहुणामि एगइया नो जुहुणामि, इच्छामि णं भंते! एगल्लविहार पड़िमं उवसंपज्जित्ता णं विहरित्तए.
Jain Educationa International
સાતમું સ્થાન
ગણુને છેાડવાના સાત કારણા છે. એટલે સાત કારણામાંથી કાઇ કારણુ બતાવી અને આચાર્યની અનુમતિ પ્રાપ્ત કરી સાધુ પેાતાના ગણુના પરિત્યાગ કરી શકે છે. અનુમતિ લીધા વગર નહિ તે કારણે! આ પ્રમાણે છે—
૧ હું બધા ધર્મો (જ્ઞાન દર્શન અને ચરિત્રની સાધના)ને પ્રાપ્ત કરવા ઇચ્છુ છું” અને તે ધર્મ (સાધનાએ)ને હું અન્ય ગણુમાં જઇને જ પ્રાપ્ત કરી શકીશ જેથી હું ગણુમાં જવા ઈચ્છુ છું. ૨ મને અમુક ધર્મ (સાધના) પ્રિય છે અને અમુક ધર્મ (સાધના) પ્રિય નથી, તેથી હું ગણુ છોડીને અન્ય ગણમાં જવાં ઈચ્છું છુ.
૩ બધા ધર્મો (જ્ઞાન દર્શન અને ચારિત્ર)માં મને સ ંદેહ છે, તેથી સશનિવાણ્ણા હું અન્ય ગણમાં જવા ઇચ્છુ છું. ૪ અમુક ધર્મો (સાધના) માં મને સ ંશય છે અને કોઇ ધર્મ (સાધનાએ)માં સંશય નથી, તેથી હુ સ ંશયનિવારણાર્થે અન્ય ગણમાં જવા ઈચ્છુ છું. પ બધા ધર્મો (જ્ઞાન દર્શન અને ચારિત્ર સબંધી ) ની વિશિષ્ટ ધારણાઓ ને હુ (શિખડાવવા) ઇચ્છું છું. આ ગણુમાં એવા કોઇ ચેાગ્ય પાત્ર નથી જેને શિખડાવુ તેથી હું અન્ય ગણમાં જવા ઇચ્છું છું. ૬ કાઇક ધર્મી (પૂર્વકત ધારણા) ને દેવા ઇચ્છું છું અને કાઇક ધર્મો ( પૂર્વોત ધારણાઓ) ને દેવા નથી ઇચ્છતે, તેથી હું અન્ય ગણમાં જવા ઇચ્છું છું. છ પ્રભા હું એકલ વિહારની પ્રતિમા ધારણ કરીને વિચારવા ઇચ્છુ છું. (માટે ગણુ છેડીને જવા માગું છું.)
For Personal and Private Use Only
www.jainelibrary.org