SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ६२ दुविहे पच्चक्खाणे पण्णत्ते. तं जहामणसा वेगे पच्चक्खाइ वयसा वेगे पच्चक्खा इ. अहवा - पच्चक्खाणे दुविहे पण्णत्ते. तं जहादीहं वेगे अद्धं पच्चक्खाइ रहस्सं वेगे अद्धं पच्चक्खाइ २ ६३ दोहि ठाणेहि अणगारे संपन्ने अणादियं ઞળવવાં ટીમનું ચાપવંતસંસાર તાર asaज्जा. तं जहाविज्जाए चेव चरणेण चेव. ६४ दो ठाणाई अपरियाणित्ता आया नो केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए. તું નહ્વાન आरंभे चैव परिग्गहे चेव. રોટાળાનું અરિયાફત્તા આયાનો केवलं बोहि बुज्झेज्जा. तं जहाआरंभे चैव परिग्गहे चेव. दो ठाणाई अपरियाइत्ता आया नो केवलं मुंडे भवत्ता अगाराओ अणगारियं पव्वરૂગ્ગા. તું નદ્દાआरंभे चेव. परिग्गहे चेव. एवं नो केवलेणं बंभचेरवासमावसेज्जा. नो केवलेणं संजमेणं संजमेज्जा. नो केवलं संवरेणं संवरेज्जा. at hai आभिणि बोहियणाणं उप्पाडेज्जा. एवं केवलं सुयणाणं उप्पाडेज्जा. एवं ओहिणाणं उप्पाडेज्जा. मणपज्जवणाणं उप्पाडेज्जा. केवलणाणं उप्पाड़ेज्जा. ११ ६५ दो ठाणाई परियाइत्ता आया केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए. तं जहाआरंभे चैव परिग्गहे चेव. एवं एवं 19 ܕܙ ,, છ્યું-તાવ व - केवलणाणमुप्पाडेज्जा. ११ Jain Educationa International બીજું સ્થાન પ્રત્યાખ્યાન એ પ્રકારના કહેલા છે. જેમકે-કાઇ પ્રાણી કેવળ મનથી પ્રત્યાખ્યાન કરે છે, કાઇ કેવળ વચનથી જ પ્રત્યાખ્યાન કરે છે. અથવા –પ્રત્યાખ્યાનના બે ભેદ કહેલા છે. જેમકે— કાઇ દીર્ઘ કાલ પન્ત પ્રત્યાખ્યાન કરે છે, કાઇ અલ્પકાલીન પ્રત્યાખ્યાન કરે છે. બે ગુણાથી યુકત અણુગાર અનાદિ અનન્ત દીકાલીન ચાર ગતિવાળા સસાર કાંતારને તરી શકે ઈંવિદ્યા (જ્ઞાન) વડે અને ચરણ (ચારિત્ર) વડે. એ સ્થાનાને આત્મા જ્યાં સુધી પરિણાથી જાણી લેતેા નથી અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી પરિત્યાગ કરતા નથી ત્યાં સુધી તેને કેવલીપ્રરૂપીત ધર્મ સાંભળવા મળતા નથી. તે એ સ્થાને આ પ્રમાણે છે. આરંભ અને પરિગ્રહ એ સ્થાનાને જાણ્યા વિના અને વ્યાખ્યા વિના આત્મા શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત કરવા સમર્થ થઇ શકતા નથી. જેમકે – આરંભ અને પરિગ્રહ એવી જ રીતે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરી શકતા નથી. શુદ્ધ સયમથી પેાતે પેાતાને સયત કરી શકતા નથી. શુદ્ધ સ્વરથી સંવૃત થઇ શતા નથી. સમ્પૂર્ણ આભિનિબેાધિક (મતિ) જ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ. સ ંપૂર્ણ શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ. સંપૂર્ણ અવિધિજ્ઞાનનેપ્રાપ્ત કરી શકે નહિ,સંપૂર્ણ મનઃ પ વજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ, સ ંપૂર્ણ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ. એ સ્થાનાને જાણીને અને ત્યાગીને આત્મા કેવળી પ્રજ્ઞપ્ત ધર્મને શ્રવણાદિ રૂપે પ્રાપ્ત કરી શકે છે—ચાવ-કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તે છે આરંભ અને પરિગ્રહ. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy