SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ३३३ क- चहिं अत्थिकाएहिं लोगे फुडे पण्णत्ते. तं जहाधम्मत्थिकाएणं, अधम्मत्थिकाएणं, जीवत्थिकाएणं, पुग्गलत्थिकाएणं ख- चउहि बादरकाएहि उववज्जमाणेहि लोगे फुड पण्णत्ते. तं जहापढविकाइएहिं, आउकाइएहि, वाउकाइएहि, वणस्सइकाइएहि. २ ३३४ चत्तारि पएसग्गेणं तुल्ला पण्णत्ता. तं નહधम्मत्थिकाए, अधम्मन्थिकाए, लोगागासे, एगजीवे. ३३५ चउण्हमेगं सरीरं नो सुपस्सं भवइ. तं जहा पुढविकाइयाणं, आउकाइयाणं, तेउकाइयाणं, वणस्सइकाइयाणं. ચતુર્થ સ્થાન લેક ચાર અરતિકાય રૂપ દ્રવ્યથી વ્યાપ્ત કહેલ છે૧ ધર્માસ્તિકાય ૨ અધર્માસ્તિકાય ૩ જીવાસ્તિકાય છે પુદ્ગલાસ્તિકાય. ઉત્પદ્યમાન ચાર બાદ કાયાથી આ લેક વ્યાપ્ત છે. જેમકે૧ પૃથ્વીકાયિકાથી ૨ અપકાયિકેથી ૩ વાયુકાયિક થી ૪ વનસ્પતિકાયિકેથી. સમાન પ્રદેશવાળા દ્રવ્ય ચાર છે૧ ધર્માસ્તિકાય ૨ અધર્માસ્તિકાય ૩ લોકાકાશ કે એક જીવ. ३३६ चत्तारि इंदियत्था पुट्ठा वेदेति. तं जहा सोइंदियत्थे, घाणिदियत्थे, जिभिदियत्थे, फासिदियत्थे. ३३७ चहि ठाणेहि जीवा य पोग्गला य नो संचाएइ बहिया लोगंता गमणयाए. तं નફાगइअभावेणं, निरुवग्गयाए, लुक्खयाए, लोगाणुभावेणं. ३३८ कचउबिहे गाए पण्णत्ते. तं जहा आहरणे, आहरणतद्देसे, आहरणतद्दोसे, उवण्णासोवणए. પૃથ્વીકાયાદિ ચારેનું શરીર એવું છે, જે આંખોથી જોઈ શકાતું નથી. જેમકે૧ પૃથ્વીકાયનું ૨ અપકાયનું ૩ તેઉકાયનું અને વનસ્પતિકાયનું. ચાર ઇન્દ્રિયોને વિષય ઈન્દ્રિોની સાથે પૃષ્ટ થઈને ગ્રાહ્ય થાય છે. જેમકે૧ શ્રોત્રેનિદ્રય ૨ ધ્રાણેન્દ્રિય ૩ જિહેન્દ્રિય સ્પર્શેન્દ્રિય. જીવ અને પુગલ ચાર કારણોથી લેકથી બહાર અલેકમાં જઈ શકવા સમર્થ નથી. ૧ ગતિને અભાવ હોવાથી, ૨ ગતિસાધક કારણને અભાવ હેવાથી, ૩ સ્નિગ્ધતાથી રહિત હોવાથી, અક્ષતાના કારણે) ૪ લેકની મર્યાદા હોવાથી – જ્ઞાત (દષ્ટાન્ત) ચાર પ્રકારના છે૧ આહરણઃજે દષ્ટાતથી અવ્યકત અર્થ વ્યક્ત કરાય છે. ૨ આહરણ તદ્દેશ - જે દષ્ટાતથી વસ્તુના એક દેશનું પ્રતિપાદન કરાય છે. ૩ આહરણતદેષ - જે દષ્ટાન્તથી સદેષ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરાય છે. ૪ ઉપન્યાસોપનય – જે દૃષ્ટાન્તથી વાદી વડે સ્થાપિત સિદ્ધાન્તનું નિરાકરણ કરાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jalnelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy