SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર ग- चत्तारि परिसजाया पण्णत्ता. નહાન दुग्गए नामेगे दुव्वए, दुग्गए नामेगे सुव्वए, सुव्वए नामेगं दुव्वए, सुग्गए नामेगे सुव्वए. घ- चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहादुग्गए नामेगे दुष्पड़ियाणंदे, दुग्गए नामेगे सुप्पड़याणंदे, सुग्गए नामेगे दुप्पडियाणंदे, सुग्गए नामेगे सुप्पडियाળવે. ङ - चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहादुग्गए नामेगे दुग्गइगामी, दुग्गए नामेगे सुग्गइगामी, सुग्गए नामेगे दुग्गगामी, सुग्गए नामेगे सुग्गइगामी. च चत्तारि पुरिपजाया पण्णत्ता. तं जहा दुग्गए नामेगे दुग्गइंगए, दुग्गए नामेगे सुग्गइंगए, सुग्गए नामेगे दुग्गइंगए, Jain Educationa International ગ- પુરૂષ ચાર પ્રકારના છે. જેમકે – ૧ એક પુરૂષ દરિદ્ર હાય છે. અને દુરાચારી પણ હેાય છે. ૨ એક પુરૂષ દરદ્ર હેાય છે. પરંતુ સદાચારી હાય છે. ડે• ૨૦૧ ૩ એક પુરૂષ ધનવાન હેાય છે પરંતુ દુરાચારી ડાય છે. ૪ એક પુરૂષ ધનવાન પણ હાય છે અને સદ્દાચારી પણુ હાય છે. ~ ખીજા રીતે પણ પુરૂષ ચાર પ્રકારના છે– ૧ એક દરિદ્ર છે. પરંતુ દુષ્કૃત્યામાં આનંદ માનનારા છે. ૨ એક રિદ્ર છે પરંતુ સત્કાર્યમાં આન માનનારે છે. ૩ એક ધનિક છે પરંતુ દુષ્કૃત્યેામાં આનંદ માનવાવાળા છે. ૪ એક ધનિક પણ છે અને સત્કાચમાં આનંદ માનવાવાળા પણ છે. – આ પ્રમાણે પણ પુરૂષ ચાર પ્રકારના છે– ૧ એક પુરૂષ દરદ્ર છે અને દુર્ગતિમાં જવાવાળા છે. ૨ એક પુરૂષ દરિદ્ર છે અને સુગતિમાં જવાવાળા છે ૩ એક પુરૂષ ધનવાન છે અને દુર્ગતિમાં જવાવાળે છે ૪ એક પુરૂષ ધનવાન્છે સુગતિમાં જવાવાળા છે. ચ- આ પ્રમાણે પણ પુરૂષ ચાર પ્રકારના છે— ૧ જેમકે એક દરિદ્ર છે અને ગયા છે. (દ્રમક ની સમાન) દુર્ગતિમાં ૨ એક દરિદ્ર છે અને સુગતિમાં ગયા છે (જિનદ્વાસની સમાન) ૩ એક પુરૂષ ધનવન છે અને દુર્ગતિમાં ગયા છે. (મમ્મણ શેઠ સમાન) For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy