SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર ૧૯૯ નિર્ગથ પ્રવચનમાં નિશકિત, નિઃકાંક્ષિત હોવાને કારણે શ્રદ્ધા પ્રતીતિ-રુચિ રાખે છે. આ રીતે જેને નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા પ્રતીત રુચિ થયેલ છે તે પિતાના મનને સ્થિર રાખી શકે છે. ગમે તે વિષયમાં ભમવા દેતા નથી અને ધર્મભ્રષ્ટ થત નથી. તે પ્રથમ સુખશમ્યા. ૨ બીજી સુખશા કોઈ પુરુષ મુંડિત થઈને પ્રત્રજ્યા અંગીકાર કરે છે. તે મુંડિત યાવત પ્રત્રજિત થઈને સ્વયંને પ્રાપ્ત આહાર આદિથી સંતુષ્ટ રહે છે અને અન્યને પ્રાપ્ત આહાર આદિની અભિલાષા રાખતો નથી. એવા શ્રમણનું મન વિવધ વિષયોમાં ભમતું નથી અને તે ધર્મ ભ્રષ્ટ થતું નથી. આ બીજી સુખશયા છે. भेदसमावण्णे, नो कलुसमावण्णे निग्गंथ पावयणं सद्दहइ पत्तोयइ रोएइ निग्गंथं पावयणं सद्दहमाणे पत्तियमाणे रोएमाणे, नो मणं उच्चावयं नियच्छइ, नो विणिघायमावज्जइ. पढ़मा सुहसेज्जा २- अहावरा दोच्चा सुहसेज्जासे णं मुंडे-जाव-पव्वइए सएणं लाभेणं तुस्सइ परस्स लाभं नो आसाएइ नो पीहेइ, नो पत्थेइ, नो अभिलसइ परस्स लाभमणासाएमाणे -जाव- अणभिलसमाणे, नो मणं उच्चावयं नियच्छइ, नो विणिघायमावज्जइ, दोच्चा सुहसेज्जा. ३- अहावरा तच्चा सुहसेज्जासे णं मुंडे-जाव-पव्वइए दिवे माणुस्सए कामभोगे नो आसाएइ-जाव- नो अभिलसइ दिव्वे माणुस्सए का भोगे अणासाएमाणे -जाव- अणभिलसमाणे नो मणं उच्चावयं नियच्छइ, नो विणिघायमावज्जइ, तच्चा सुहसेज्जा. ૪-મહાવરાવવા સુજાसे णं मुंडे -जाव-पव्वइए तस्स णं एवं भवइ-जइ ताव अरहंता भगवंता हट्ठा आरोग्गा अलिया कल्लसरीरा अण्णयराई ओरालाई कल्लाणाई विउलाई पययाई पग्गहियाई महाणुभागाइं कम्मक्खयकारणाइं तवोकम्माइं पडिवज्जति किमंग पुण अहं अब्भोवगमि ओवक्कमियं वेयणं नो सम्मं सहामि खमामि तितिक्खेमि अहियासेमि ममं च णं अब्भोवगमिओवक्कमियं सम्मवसहमाणस्स ૩ ત્રીજી સુખશય્યા, એક વ્યકિત મુંડિત થઈ યથાવત–પ્રજિત થઈને કદી પણ મનુષ્ય સંબંધી કામની આશા કરતું નથી, પૃહા કરતા નથી, અભિલાષા કરતું નથી તે શ્રમણનું મન વિવિધ વિષયમાં ભમતું નથી અને ધર્મભ્રષ્ટ થતું નથી. આ ત્રીજી સુખશય્યા છે. ૪ ચેથી સુખશયા એક વ્યકિત મુંડિત-પ્રજિત થઈને એમ વિચારે છે-અરિહંત ભગવાન આરોગ્યશાળી, બળવાન શરીરના ધારક, ઉદાર કલ્યાણકારી, વિપુલ કર્મક્ષયકારી તપકર્મને અંગીકાર કરે છે તે મારે તે જે વેદના આદિ ઉપસ્થિત થઈ છે તે સમ્યક પ્રકારે કરવી જોઈએ. જે હું સમ્યક્ પ્રકારથી સહન કરીશ તે એકાંત નિર્જરા કરી શકીશ. આવા વિચા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy