________________
સ્થાનાંગ સૂત્ર
૧૮૧
च चत्तारि पुरिसजाया प.तं -- १ अप्पणो नाममेगे पत्तितं पवंसेइ णो
परस्स परस्स, ४
ચ પુરૂષના આ પ્રમાણે ચાર પ્રકાર પડે છે
કઈ પોતે વિશ્વાસ કરે છે પણ પરમાં વિશ્વાસ ઉત્પન્ન કરી શકે નહિ. કઈ પરમાં વિશ્વાસ ઉત્પન્ન કરી શકે પણ પિોતે વિશ્વાસ કરતું નથી. કોઈ પિતાના અને પરમાં બન્નેમાં વિશ્વાસ
સ્થાપિત કરી શકે છે. કઈ પિતાના અને પરમાં બનેમાં વિશ્વાસ
સ્થાપિત કરી શકતો નથી. વૃક્ષ ચાર પ્રકારના કહ્યા છેપત્રયુકત, પુષ્પયુકત, ફયુકત, છાયાયુકત. એ જ પ્રમાણે પુરૂષે પણ ચાર પ્રકારના હોય છેકઈ પાંદડાવાળા વૃક્ષની સમાન હોય છે, કઈ પુપવાળા વૃક્ષની સમાન હોય છે. કઈ ફલવાળા વૃક્ષની સમાન હોય છે. કઈ છાયાવાળા વૃક્ષની સમાન હોય છે.
३१३ १ क चत्तारि रूक्खा प. तं
१ पत्तोपए रपुष्कोवए ३ फलोवए
४ छायोवए ख एवामेव चत्तारि पुरिसजाया प. तं.
१ पत्तोवारुक्खसमाणे २ पुप्फोवारुक्खसमाणे ३ फलोवारुक्खसमाणे ४ छायोवारुक्खस पाणे
३१४ १ क भारंण वहमाणस्स चत्तारि
આસાણા, ૫. તે - १ जत्थ णं अंसातो असं साहरइ
तत्थाविय से एगे आसासे पण्णत्ते । २ जत्थविय णं उच्चारं वा पासवणं वा परिट्रावेति तत्थाविय से एगे आसासे पण्णत्ते. ३ जत्थविय णं णागकुमारावासंसि वा सुवन्न कुमारावासंसि वा वासं उवेति तत्थविय से एगे आसासे पन्नत्ते. ४ जत्थाविय णं आवकहाते चिट्ठति
तत्थविय से एग आसासे पण्णते. ख एवामेव समाणोवासगस्स चत्तारि
आतासा प. तं
ભારવહન કરવાવાળાને ચાર વિશ્રામ સ્થલ હોય છે. ભારવાહક માર્ગ માં ચાલતા પિતાના એક ખંભા પરથી બીજા ખંભા ઉપર ભાર મૂકે છે તે પ્રથમ પ્રકારનો વિશ્રામ છે. ભારવાહક માર્ગમાં ક્યાંય ભાર મૂકી મલ મૂત્રાદિ ત્યાગ કરે તે બીજે વિશ્રામ. ભારવાડક માર્ગમાં નાગકુમાર સુપર્ણકુમાર આદિના મંદિરમાં રાત્રિ વિશ્રામ કરે તે ત્રીજે વિશ્રામ.
જ્યાં તે ભાર પહોંચાડવાનો હોય ત્યાં પહોંચાડીને બેજે કાયમ માટે ખભા
પરથી નીચે ઉતારી નાખે તે ચોથો વિશ્રામ. ખ- આ પ્રમાણે શ્રમણોપાસકને માટે ચાર
વિશ્રામ સ્થળ છે. જેમ કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org