SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર च - तेसि णं मुहमंडणवाणं पुरओ चत्तारि पेच्छाघर मंडवा पण्णत्ता. छ- तेसि णं पेच्छाघरमंडवाणं बहुमज्झदेसभागे चत्तारि वइरामया अक्खाड़गा पण्णत्ता. ज- तेसि णं वइरामयाणं अक्खाडगाणं बहुमज्झदेसभागे चत्तारि मणिपेढियाओ. पण्णत्ताओ. झ- तासि तं मणिपेढियाणं उवरिं चत्तारि सीहासणा पण्णत्ता. -तेसि णं सीहासणाणं उवरि चत्तारि विजयसा पण्णत्ता. ट - तेसि णं विजय दूसगाणं बहुमज्झदेस भागे चत्तारि वइरामया अंकुसा पण्णत्ता. ठ - तेसि णं वइरामए अंकुसेसु चत्तारि कुंभिका मुत्तादामा पण्णत्ता. ड- ते णं कुंभिका मुत्तादामा पत्तेयं पत्तेयं अन्नेहिं तदद्धउच्चत्तपमाणमत्तेहि चहिं अद्धकुंभिकेहि मुत्तादामेहि सव्वओ समंता संपरिक्खित्ता. २ क- तेसि णं पेच्छावर मंडवाणं पुरओ चत्तारि मणिवेदियाओ पण्णत्ताओ. ख- तासि णं मणिपेढियाणं उर्वारं चत्तारी चत्तारी चेइयथूभा पण्णत्ता. ग- तासि णं चेइयथूभाणं पत्तेयं पत्तेयं चउद्दिसं चत्तारि मणिपेढियाओ. पण्णत्ताओं. Jain Educationa International १७3 ચ- તે મુખમંડપેાની આગળ ચાર પ્રેક્ષાઘર भडयो छे. છ- તે પ્રેક્ષાઘર મડપેાની મધ્ય ભાગમાં ચાર વજ્રમય અખાડા છે. જ- તે વજ્રમય અખાડાએની મધ્ય ભાગમાં ચાર મણિ પીઠિકાએ છે. ઝ− તે મણિપીઠીકા એની ઉપર ચાર સિહાસન છે – તે સિંહાસનેાની ઉપર ચાર ચઢાવાનેવા ફેલાયેલાં વિજયકૂખ્ય છે. ટ– તે વિજય દૃષ્યેાની મધ્ય ભાગમાં ચાર વજ્રમય અંકુશ છે. ૪– તે વજ્રમય એ કુશા પર લઘુ ભાકાર મેાતીઓની ચાર માળાએ છે. ડ– પ્રત્યેક માળા અ પ્રમાણ વાળી ચારચાર મુકતામાળાઓથી ઘેરાયેલી છે. *– તે પ્રેક્ષાઘર મડપેાની આગળ ચાર મણુિपीडीअो छे. ખ- તે મણીપીઠિકા એપર ચાર ચૈત્ય સ્તૂપ છે. ગ- પ્રત્યેક ચૈત્ય સ્તૂપાની ચારે દિશાઓમાં यार - यार मणिपीडीअो छे. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy