________________
૧૭૨
सहस्तं उव्वेहेणं, मूले दस जोयणसहसाइं विक्खंभेणं, तदनंतरं च णं मायाए मायाए परिहाएमाणा उवरिमेगं जोयणसहस्सं विक्खंभेणं पण्णत्ता, मूले इक्कतीसंजोयणसहस्साइं छच्च तेवीसे जोय
स परिक्खेवणं, उर्वार तिष्णि तिणि जोयणसहस्साइं एवं च छावट्ट जोयणसयं परिक्खेवेणं, मूले विच्छिण्णा, मज्झे संखित्ता, उप्पि तणुया गोपुच्छसंठाणसंठिया सव्वअंजणमया अच्छा सण्हा लण्हा घट्टा मट्ठा नीरया निप्पंका निक्कंकड़च्छाया सप्पभा समिरीया सउज्जोया पासाइया दरिसणीया अभिरूवा पड़िरुवा, तेसि णं अंजणगपव्वयाणं उर्वार बहुसमरमणिज्जभूमिभागा पण्णत्ता' ख - तेसि णं बहुसमरमणिज्जूमिभागाणं बहुमज्झदेस भागे चत्तारि सिद्धाययणा
पण्णत्ता.
ते णं सिद्धाययणा एवं जोयणसयं आयामेनं पण्णत्ता, पण्णासं जोयणाई विक्खंभेणं बावत्तरि जोयणाइ उड्ढ उच्चत्तेणं,
ग- तेसि सिद्धाययणाणं चउदिसिं चत्तारि दारा पण्णत्ता. तं जहा
देवदारे, असुरदारे, नागदारे, सुवण्णदारे.
घ- तेसु णं दारेसु चउव्विहा देवा परिवसंति तं जहा
देवा असुरा, नागा, सुवण्णा.
ड- तेसि णं दाराणं पुरओ चत्तारि मुहमंडवा पण्णत्ता.
Jain Educationa International
ચતુર્થ સ્થાન
તે પર્વતની પરિક્ષ મૂલમાં એકત્રીસ હજાર છસે। ત્રેવીસ ચાજનની છે. પછી ક્રમશઃ એછી થતી થતી ઉપરની પરિથિ ત્રણ હજાર એકસેા છાસઠ ચેાજનની છે. તે પર્વતે મૂલમાં વિસ્તૃત, મધ્યમાં સાંકડા, અને ઉપરમાં પાતળા અર્થાત્ ગાયના પૂચ્છની આકૃતિ વાળા છે. બધા અજનક પર્યંતે અજન (શ્યામરન) મય છે, સ્વચ્છ છે કામ છે, ઘુટેલા અને ઘસેલા છે. રજમલ અને ધૃમ રહિત છે. અનિન્ઘ સુષમા વાળા છે.
સ્વતઃ ચમકવાવાળા છે. તેમાંથી કિરણા નીકળે છે તેથી દ્યાતિત છે, તેને જોવાથી મન પ્રસન્ન થાય છે. તે પત દર્શનીય છે મનેાહર છે અને રમણીય છે.
ખ-તે અંજનક પતાના ઉપરના ભાગ સમતલ છે, સમતલ ઉપરિ તલેાના મધ્ય ભાગમાં ચાર સિદ્ધાયતના છે.
તે સિદ્ધાયતનાની લમ્બાઇ એક સે ચેાજનની છે પહેાળાઇ પચાસ ચેાજનની છે અને ઉંચાઇ મહાતર ચૈજનની છે.
ગ– તે સિદ્ધાયતનાની ચાર દિશાઓમાં ચાર द्वार छे, प्रेम
૧ દેવદ્વાર, ૨ અસુરદ્વાર, ૩ નાગકાર ૪ સુવર્ણદ્વાર.
ઘ- તે દ્વારા પર ચાર પ્રકારના દેવા રહે છે, प्रेम- द्वेष, असुर, नाग भने सुवर्श.
ડ.- તે દ્વારાની આગળ ચાર મુખમંડપ છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org