________________
સ્થાન ગસૂત્ર
३१ एगा मन्ना. ३२ एगा विन्नू.
३३ एगा वेयणा. ३४ एगा छंयणा.
३५ एगा भेयणा.
३६ एगे मरणे अंतिमसारीरियाणं.
३७ एगे संसुद्धे अहाभूए पत्ते.
३८ एगे दुक्खे जीवणं. एगेभूए. २
३९ एगा अहम्मपड़िमा जं से आया परिकिलेस इ.
४० एगा धम्मपड़िमा जंसे आया पज्जवजाए
૪૨ વા મળે સેવાપુરમનુયાળ તંત્તિ સંક્ષિ
समयं सि.
एगा वह देवासुरमनुयाणं तंसि तंसि समयं सि.
एगे कायवायामे देवासुरमनुयाणं तंसि तंसि समयंसि. ३
परक्कमे देवासुरमनुयाणं तंसि तंसि समयं सि.
४३ एगे नाणे एगे दंसणे. एग चरित्ते. ३ ४४ एगे समए.
Jain Educationa International
૩
અના નિર્ણય પછી સૂક્ષ્મ ધર્મના પર્યાલાચનરૂપ બુદ્ધિ તે મતિ, તે મતિ એક છે. વિશેષ જ્ઞાનસ ંપન્ન વ્યકિને વિજ્ઞ કહે છે. સામાન્યની અપેક્ષાએ વેઢના એક છે.
પીડા રૂપ પરિણતિને વેદના કહેવાય છે તે સામાન્યની અપેક્ષાએ વિજ્ઞ એક છે. શરીરનું અથવા ખીજાનું કુહાડા વગેરેથી છેદન કરવા રૂપ, તે છેદન એક છે. ભાલા િ વડે શરીરને ભેઢવુ (વિદ્વારવું–વીંધવુ') તેનુ નામ ભેદન. તે ભેદન એક છે.
અન્તિમ શરીરધારી જીવને ચરમ શરીરી કહે છે. તે ચરમ શરીરીનું મરણ એક જ હાય છે. પૂર્ણ શુદ્ધ તત્ત્વજ્ઞ પાત્ર-અતિશય જ્ઞાનાદ્વિ ગુણ રત્નાના પાત્ર કેવલી અથવા તીર્થંકર એક છે. સ્વકૃત કર્મફુલને ભાગી હાવાથી જીવાનુ દુઃખ એક જ છે.
૪૨ ૫કડ્ડાળ-(--વણ-વીયિ-રિક્ષા-દેવ, અસુર અને મનુષ્યાને એક સમયમાં એક જ ઉત્થાન, કર્મ અળ, વીર્ય અને પરાક્રમ હાય છે.
જેના સેવનથી આત્માને કલેશ પ્રાપ્ત થાય છે, તે અધર્મ એક છે.
જેના આચરણથી આત્મા વિશિષ્ટ જ્ઞાનાદ્રિ પર્યા યથી યુકત થાય છે. તે ધર્મ એક છે.
દેવ, અસુર અને મનુષ્યાને એક સમયમાં મનેાયાગ એક જ હાય છે. વચનયાગ અને કાયયેાગ પણ એક જ હાય છે.
જ્ઞાન એક છે, દર્શન એક છે. ચારિત્ર એક છે. જેના વિભાગ ન થઇ શકે એવા કાળના સૌથી સૂક્ષ્મ અંશને સમય કહે છે. તે સમય એક છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org