________________
સ્થાનાંગ સૂત્ર
२३३ जीवाणं तिढाणणिव्वत्तिए पोग्गले
पावकम्मत्ताए चिणिसु वा, चिणंति वा, चिणिस्संति वा. तं जहाइथिनिव्वत्तिए, पुरिसनिव्वत्तिए, नपुंसगनिव्वत्तिए. एवं चिण-उवचिण
बंध-उदीर-वेद-तह निज्जरा चेव. ६ २३४ तिपएसिया खंधा अणंता पण्णत्ता,
pā---વાવ---તિપુર્વવા પોwજા अणंता पण्णत्ता. २३
૧૧૭ છેવોએ ત્રણસ્થાન દ્વારા ઉપાર્જિત પુદગલેને પાપકર્મ રૂપમાં સંગ્રહીત કર્યા છે, કરે છે અને કરશે–સ્ત્રીવેદ નિવર્તિત, પુરુષદ, નિવર્તિત અને નપુંસકવેદ નિવર્તિત, એ પ્રમાણે સંગ્રહ, વૃદ્ધિ, બંધ ઉદીરણ, વેદન, અને નિર્જરાનું કથન પણ સમજવું. ત્રણ પ્રદેશી ઔધે અનન્ત કહેલ છે. એ પ્રકારેયાત-ત્રિગુણ રૂક્ષ પુદગલ અનન્ત કહેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org