________________
પ્રકરણ ૧ લું શ્રી શત્રુંજ્ય લઘુ કલ્પ
(ગુજરાતી ભાષાંતર સહિત). અઈમુત્તય કેવલિણા કહિયં સિત્તેજય તિથ માહ૫
નારયરિસિમ્સ પુરઓ, તે નિસુણહ ભાવ ભવિઆ ૧ હે ભવ્ય છે ! જેનું વર્ણન શ્રીઅઈમુત્તા કેવલી ભગવાને, નારદ ઋષિ આગળ મુક્તકઠે કર્યું છે, એવા શત્રુંજય તીર્થનું માહામ્ય ભાવ ધરીને સાંભળેલા
સેનું જે પુંડરિઓ, સિદ્દો મુણિ કોડિ પંચ સંજુરો
ચિત્તસ્સ પુણિમાએ, સો ભણઈ તેણ પુંડરિઓ પર શ્રી શત્રુંજય તીર્થ ઉપર, ચૈત્રી પૂર્ણિમાને દિવસે, શ્રી પુંડરીક સ્વામી પાંચ કરોડ મુનિઓ સાથે સિદ્ધ થયા, તેથી તે પુંડરીક ગિરિના નામથી ઓળખાય છે. રા
નમિ વિનમિ રાયાણે, સિદ્ધા કોડિહિ દેહિ સાહૂણં
તહ દવિવાલિખિલા, નિબુઆ દસ ય કડીઓ વા નમિ અને વિનમિ નામના બે ભાઈઓ (જે વિદ્યાધરના રાજા હતા તે) બે કરોડ મુનિઓ સાથે સિદ્ધિ પામ્યા. દ્રાવિડ અને વાલિખિલ્લ નામના બે ભાઈઓ, દસ કરોડ મુનિઓ સાથે નિર્વાણ (મોક્ષ) પામ્યા ૩ાા
(૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org