________________
ફેટાઓને સંક્ષિપ્ત પરિચય
છે. નીચે એક ગોખલામાં ભગવંત છે. જમણી બાજુએ એક દ્વારા પાટ ઉપર કરેલું સમવસરણ દેખાય છે અને ઝુલતી પૂતળીઓ પણ દેખાય છે.
ટે. નં. ૧૧૨ – ઉત્તર તરફથી જોતાં ગિરિરાજ ઉપરના મંદિરે કેવાં દેખાય છે તેની આછી રૂપરેખા આમાં છે. ઘણે દૂરથી લીધેલે આ ફેટ છે.
ફેટો. નં. ૧૧૩ –શત્રુંજય ગિરિરાજ ઉપર જે જે મંદિર છે, તે બધાને બતાવતે આ ગ્રાઉન્ડ પ્લાન છે. આ પ્લાન તા. ૧૮-૧૨-૧૯૪૪માં થયે છે. એટલે તેમાં નવી ટૂક આવેલી નથી. વર્તમાનમાં આ બધાએ મંદિરને ફરતો આખેએ કોટ છે.
ફેટે. નં. ૧૧૪ :- ઋષભદેવ ભગવાનના પુત્ર દ્રવિડના પુત્ર દ્રાવિડ અને વારીખિલ્લ હતા. તેને ઉપદેશ આપીને તાપસ બનાવ્યા. અને તે પછી ગિરિરાજની જાત્રાએ જતા મુનિરાજે મળ્યા અને સાધુ થયા. પછી ગિરિરાજ ઉપર આવ્યા. અણસણ કર્યું, અને કાર્તિક સુદી પુનમના દિવસે મેક્ષે ગયા. તે બતાવનારી દ્રાવિડ વારીખલ્લની આ દેરી છે. આની સાથે સાથે ગિરિરાજ પણ દેખાય છે. વળી ચૌમુખજીનું દેરાસર પણ દેખાય છે. એક ખૂણા પર અંગારશા પીરની દરગાહને પણ દેખાવ દેખાય છે.
ફેટે. નં. ૧૧૫ –ગિરિરાજ ઉપર દેરાઓના ઉપરનો ભાગ કે મને હર દેખાય છે. તે દેવ મંદિરની નગરી જેવું દેખાય છે. તેમાં મધ્યે ટેચે દાદાનું શિખર દેખાય છે. મોતીશાની ટૂકથી માંડીને દાદાના શિખર સુધી બધે ભાગ દેખાય છે.
ફેટ નં. ૧૧૬ – A યુગાધિદેવ આદીશ્વર ભગવંત જે ગિરિરાજ પર પધાર્યા હતા. તે ગિરિરાજને અંગારશા પીરની દરગાહથી સવાસોમજીની-ચૌમુખજીની ટૂક સુધીને ભાગ આમાં દેખાય છે.
ફેટે. નં. ૧૧૬ –B હનુમાન ધારાની નીચે છેડે દૂરથી ગિરિરાજ કેવો દેખાય છે. અને નવટુંક તરફને દેખાય કે દેખાય છે તે આમાં બતાવે છે.
ફેટે. નં. ૧૧૭:–વાઘણ પિળમાં પેસતાં ડાબી બાજુ શાંતિનાથ ભગવનાનું દેરાસર આવે છે. ત્યાં બીજું ચૈત્યવંદન થાય છે. અત્રે મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાન પરિકર સાથે દેખાય છે. એમની પ્રતિષ્ઠા ૧૮૬લ્માં થઈ છે.
ફેટે. નં. ૧૧૮ :– ગિરિરાજ ઉપર રતન પોળમાંથી જે બધા ૫૦૦ પ્રતિમા
રે
(૨૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org