________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દશન, ભા. ૩
બાજુમાં રામ-ભરતની દેરી દેખાય છે અને નીચે ઉતરતા યાત્રાળુઓ અને ડોળી દેખાય છે.
ફેટે. નં. ૨૧ –હનુમાન ધારા નજીકના સરખા પ્લોટથી આગળ ચાલતાં એક નાની દેરી દેખાય છે. પગથિયાં દેખાય છે. પછી ઊંચે અંગારશા પીરને ખૂણે દેખાય છે. આગળ કોટમાં નવકની બારી દેખાય છે. સવા તેમની ટ્રકના ચૌમુખજીનું શિખર પણ દેખાય છે.
ફોટો. નં. ૨૨ :–આગળ ચાલતાં હનુમાન ધારા આગળના પગથિયાં અને ઝાળની સુંદરતા દેખાય છે. ડાબી બાજુએ ચોતરો અને જમણી બાજુએ હનુમાનની દેરી દેખાય છે.
ફેટે. નં. ૨૩ - રામપળને નવો દરવાજો અને તેની ઉપર મનહર ઝરૂખ દેખાય છે. ગિરિરાજ પરનું આ મુખ્ય પ્રવેશ દ્વાર છે.
ફેટે. નં. ર૪ – દેવકી નંદનની ટેકરી ઉપરથી જોતાં શાંતિનાથના દેરાસરની પાછલી બાજુના શિખરો સાથે ગિરિરાજ અને કેટ દેખાય છે.
ફેટે. નં. ૨૫ :–દેવકી પનંદનની ટેકરી ઉપરથી શ્રી શાંતિનાથ ભગવાનનું દહેરાસર તથા ગિરિરાજને ભાગ દેખાય છે.
ફેટે. નં ૨૬ :- રામપાળના દરવાજે ઊભા રહીને અંદર જોઈએ તે પાંચ મંદિરના શિખરવાળું મને હર દેરાસર દેખાય છે. એનાં પગથિયાં ચઢતાં બે હાથીઓ ને ઓટલા ઉપર બે ચોકીદારે છે. રંગમંડપની દિવાલ પર બીજા ચાર દશ્યો છે.
ફેટો. નં. ર૭ :–આગળ ચાલતાં મોતીશાની ટૂક આવે છે. તેના મુખ્ય મંદિરને આ એક ભાગ છે. વળી તેના ચોકીયાળાની મનહર કમાને દેખાય છે.
કેટે. નં ૨૮:વાઘણુપેળને નવા દરવાજે છે. તેની એક બાજુએ ગોખલામાં પિળીઓ અને બીજી બાજુએ વાઘ છે. બાજુમાં હનુમાનજીની દેરી છે. ચઢતાં ઊતરતાં યાત્રાળુઓ દેખાય છે. વાઘના કારણથી દરવાજાને વાઘણુપેળને દરવાજે કહેવાય છે એમ માનવું પડે.
ફિટે. નં. ર૯ :– પ્રાયઃ વિ. સં. ૧૩૭૬માં બંધાવેલું ભૂલવની અથવા વિમળ વસતિનું દહેરાસર છે. તેના શિખરે, તેની ભમતી, મનોહર બલાણક રૂપી એક તેને ભાગ દેખાય છે. (આની અંદર નમુનેદાર શિપકળા છે.) ડાબી બાજુએ શાંતિનાથના દેરાસર
(૬).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org