________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ભા. ૩
બ્લેક આમાં છાખે છે. માર્ગના અંકમાં હાજા પટેલની પિળના પટ્ટની વિસ્તારથી પ્રશસ્તિ આપી છે. પણ જે શે. આ. ક. પાસે પટ્ટ છે તેમાં જે પ્રશસ્તિ છે તેમાંની અત્રે આપી છે. તે એ પણ પૂર્વાવાર કરે છે કે શાંતિદાસ શેઠની પહેલાં પણ પટ્ટ
જુહારવાની પ્રથા હતી ને પટ્ટો કરાવવાની પ્રથા હતી. તે આ પ્રશસ્તિ સાબીત કરે છે. ૪. લગભગ સે વર્ષ પૂર્વે શ્રીજયતલાટી કેવી સુરમ્ય દેખાતી હતી તે, તથા ધનવસહીને
દેખાવ આમાં દેખાય છે,
૫. સં. ૨૦૩૫ માં શે. આ. ક. ની પેઢીએ આ જયતલાટીના ઓટલા ઉપર જે દેરીઓ
જીર્ણ થઈ હતી તેને સુધરાવીને નવી સુંદર બનાવી તે દેખાડનારી જયતલાટી. ૬. સંપાદકશ્રીએ પ્રતિષ્ઠિત મનોહર સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથ ભગવાનમાંથી ધ્યાન માટે
તૈયાર કરાવેલ શ્રીશામળા પાર્શ્વનાથજી.
૭. શ્રી શત્રુંજય ગિરિરાજ પર જે મંદિરે આખા નગર રચના જેટલાં છે, તે મંદિરના
તલ તથા તે બધા મંદિરને આવરી લેતે કોટે જે છે, તેને જણાવનાર આ ફેટ
છે, આ આખીએ કેટ અંદરની માલીકી છે. આ. ક. ની છે. ૮. આશીર્વાદદેતા ધ્યાનસ્થ સ્વર્ગત, આગમવાચનાદાતા, આગમમંદિરના સંસ્થાપક. અમારા
પરમ પૂજ્ય ગુરુ દેવ આચાર્યશ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ.
બીજા ભાગના ફોટાઓને સંક્ષિપ્ત પરિચય
તીર્થ એ ભવ્યાત્માઓને તરવાનું પરમ સાધન છે. “તારયતિ જીત તીર્થ” સંસાર સમુદ્રથી જે તારે તે તીર્થ. પરમ પાવનકારિ શ્રી શત્રુંજય ગિરિરાજના એકવીસથી અધિક ફોટાઓ “શ્રી શત્રુંજય ગિરિરાજ દશન” નામે આ પુસ્તકમાં પ્રગટ કર્યા છે. તે ફેટાએને સંક્ષિપ્ત પરિચય અત્રે જણાવવામાં આવે છે. ' ઈ. સ. ૧૮૬લ્માં શ્રી જેમ્સબર્ગને, સીટ્સ એન્ડ ટ્રાવર કંપની કેટેગ્રાફર્સ, બેએ દ્વારા અંગ્રેજી લિટરેચર સાથે શ્રી શત્રુંજયનું પુસ્તક બહાર પાડયું છે. ત્યાર બાદ ગુજરાત ગવર્નમેન્ટ ઈ. સ. ૧૯૭૬માં તેનું રિપ્રીન્ટ કર્યું. તે કેપીએ.
(૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org