________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
ભાગ ૩ જે
છે, તે
રીત
"
:
,
કે
શિલ્પ અને સ્થાપત્ય કળામાં શ્રી શત્રુંજય
આદ
આદિના ફટાઓનો પરિચય ટાઈટલ પેજ-ગિરિરાજ ઉપર મંદિરની મનહર રચના દેખાડતી, તેમજ ગિરિરાજ
કે મને હર દેખાય છે, તેવું સે વર્ષ પૂર્વેનું દશ્ય. ૧. શ્રેષ્ઠિ કરમાશાહે સં. ૧૫૮૭માં કરેલા જિર્ણોદ્ધાર વખતના પ્રતિષ્ઠિત, લાખેની આંગી
સહિતના શ્રીઆદીશ્વર દાદા, (આ આંગી અક્ષયતૃતીયાની છે.) ૨. શાંતિદાસ શેઠે ૧૯૯૮ માં પંચતીર્થોનો પટ કપડા પર બનાવડાવેલો અને તે બે બનાવ
ડાવેલા. તેમાંને એક હાજા પટેલની પિળમાં છે, અને એક શેઠ આ. ક.ની પેઢી પાસે
છે. તેમાંથી વચ્ચે જે શત્રુંજય ગિરિરાજને પટ્ટ હતો તે અત્રે આવે છે. ૩. શેઠ શાંતિદાસના પંચતીર્થના કપડાના પટ્ટપર જે કરાવનારની પ્રશસ્તિ લખી છે તેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org