________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દેન
આથી સિદ્ધગિરિ (અક્ષયગિરિન) દ્રવ્યથી (આત્માર્થિપણા વગરનું) દન આસનભવ્યતાને જણાવનારુ' નથી પર’તુ એવમેવ (સિદૃગિરિના જ પ્રભાવ છે કે અભવ્ય દુષ્ય ત્યાં આવે જ નહિ ૫૧રા.)
જેમ મહાવિદેહ ક્ષેત્રનેા પ્રભાવ છે કે ત્યાં તીર્થંકર ભગવાન વિચરતા હાય જ, તેવી રીતે સિદ્ધગિરિરાજની આ તેવી તથ્ય શક્તિ કેમ નહિ? (આસન્નભવ્યતાને જણાવનારી) ૧૩ા
શ્રીઋષભદેવ ભગવાને પાતાની સાથે ખીજે વિહાર કરવા તત્પર થએલા પુડરીક ગણધરને ભાવતીમાં અટકાવીને ‘ક્ષેત્રાનુભાવેન' એ વચનથી અર્ચિત્યમહિમાવાળા આ ગિરિરાજ કહ્યા છે, તે શું તીર્થંકર ભગવાનથી પણ આ ગિરિરાજ શ્રેષ્ઠ ન હોય ? ॥૧૪-૧૫૫ આચાર્ય શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજે શ્રીયુગાદિચરિતમાં તીર્થના અવસરે કહ્યું છે. તેમજ બીજા ગ્રંથામાં પણ જોવાવ છે ॥૧૬॥ જેમ ભવ્યપ્રાણી વડે જિનેશ્વર ભગવાનની પ્રતિમા નમવા ચાગ્ય છે, તેમ તેને ( અભવ્યાદિને) તેવા (નમવા ચેાગ્ય) પરિણામ હોતા જ નથી. તે પ્રમાણે અહિ ગિરિરાજમાં પ્રતિમાથી પરિણામ હોતા નથી ॥૧૭॥ અહિં ‘સ્થાવરા પણ ધન્ય છે' તે સત્ય જ કહ્યુ છે. તેના ભવ્યપણાના આગમવચનમાં વિરોધ નથી ૧૮" વળી બીજે સ્થાને ઋષિઓનાં કલ્યાણકાથી તીથ થએલ છે, જ્યારે અહિ' ક્ષેત્રના પ્રભાવથી કલ્યાણકા થયાં છે. ૧લા તેથી આખા ગિરિરાજને મુનિએ તીસ્વરૂપ કહે છે. તેથી તેને (ગિરિરાજને ) જોનારાને આસનભવ્યતા દુર્લભ નથી ॥૨૦॥ જે અહિં ( સિદૃગિરિસ્તવમાં) પાતાની ભવ્યાભવ્યત્વની શંકા કરી તે પેાતાના ભાવની વૃદ્ધિથી થએલો હાવાથી સૂર્યાભદેવની જેમ હાનિકારક નથી ॥૨૧॥ ફાગણ સુદ ૮ મે નવ્વાણું પૂર્વાંવાર (૬૯૮૫૪૪૦૦૦૦૦૦૦૦૦૦) શ્રીઋષભદેવ ભગવાન અહિ આવ્યા હતા; તેથી આ તીર્થને હું હ ંમેશાં નમસ્કાર કરું છું. ૨૨" પાંચ ક્રોડ મુનિથી પરિવરેલા શ્રીપુ ડરીક ગણધર શ્રીજિનેશ્વર ભગવાન પાસેથી ગણુયુક્તના માક્ષ સાંભળીને અહી રહ્યા અને માક્ષ પામ્યા "રા એ પ્રમાણે બીજા ગણધરા પણ અહિં આવ્યા છે અને માક્ષ પામ્યા છે.
ખીજા સ્થાન કરતાં અહિ અન’તગુણા મુનિઓ સિદ્ધ થયા છે ॥૨૪॥ યતિઓના સમૂહ સાથે દેવેન્દ્રોને પણ નમસ્કાર કરવા ચેાગ્ય, પેાતાના જન્મ સફળ કરવા માટે ભિક્તયુક્ત મનથી હંમેશાં પૂજા કરવા યાગ્ય, શ્રાવકોને અત્યત ગાઢકના નાશ માટે સેવા કરવા ચાગ્ય, તેમજ ચરમભવની જેમ દોષના નાશ કરનાર આ ગિરિરાજ પના કરવા ચેાગ્ય છે.
પા
શ્રીશત્રુંજય ગિરિરાજ દન, આદિભાગ સંપૂર્ણ
( ૨૨૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org