________________
શ્રીસિદ્ધગિરિસ્તવ: ઉપાસ્ય શ્રદ્ધાનાં નિબિડવરકમંડપહત, ઉપપૃચેય તચરમભવવદ્દોષદલનમ છે પરપા
(ભાષાંતરકાર- સ્વ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમાણિક્યસાગરસૂરીશ્વરજી)
સિદ્ધગિરિરાજને દુર્ભવ્યો કે અભવ્ય નજરે જોતા નથી, આવા અગણિત પ્રભાવ શાલી ગિરિરાજનું શ્રેષ્ઠ યતિઓ ધ્યાન કરે છે. આવા
પૂર્વપક્ષ-અહિં કેટલાક કહે છે કે, તેવા પ્રકારના ( અભવ્ય-દુભવ્યાદિ) જીવે સિદ્ધગિરિને ભાવથી જોતા નથી.
જે કે-હરિભદ્રસૂરિજીએ અભવ્યના ચિહ્નોમાં આ કહ્યું નથી કેરા
પણ તેમણે આ માર્થિ પણાનો નિષેધ યત્નથી કર્યો છે. આથી દ્રવ્યથી ન જુએ એમ નહિ પણ ભાવથી ન જુએ છેવા
(ભાવથી ન જુએ એમાં બીજું પણ કારણ છે)
આચારાંગ સૂત્રમાં ભવ્યતાને જણાવનારો ભવ્યાભવ્યતાને સંશય કહેલો છે, ત્યાં પંડરીક ગિરિનું દર્શન નથી કહ્યું. માજા
તેમજ “આને (અભવ્યાદિને) ભાવથી દર્શન થયું છે. આવું ગુરૂગમથી કે આગમથી સાંભળવામાં પણ આવ્યું નથી. આથી આનું (સિદ્ધગિરિનું) ભાવથી દર્શન આસન્નભવ્યતાને જણાવે છે. (અર્થાત્ અભવ્યાદિકને ભાવથી દર્શન ન હોય.) પા
ઉત્તરપક્ષ-આ બરાબર નથી, કારણ કે તેને (અભવ્યાદિકને) અન્ય તીર્થ કે જિનપ્રતિમાનું ભાવથી દર્શન સંભવતું નથી, તે પછી) સિદ્ધગિરિની તો વાત જ ક્યાંથી? દા (કદાચ એમ માને) આનો (સિદ્ધગિરિનો મહિમા નહિ થાય ! અન્યત્ર (દર્શનમાં ) વિશેષણને આશ્રય કરવાથી (એટલે દર્શનનો મહિમા થશે.) વળી અભવ્યને (તેમ) મોક્ષની ઈચ્છા જ નથી. તે જ આનું (સિદ્ધગિરિના અદર્શનનું) કારણ છે. આશા ઉત્તમ ગુરુએ સિદ્ધગિરિનું મુખ્ય શિખર રેવતગિરિ કહે છે, જ્યારે રૈવતગિરિ જેવા છતાં પાલક વડે ભવ્યતા પ્રાપ્ત કરાઈ નહિ થતા અભિયુક્ત પુએ (પૂર્વાચાર્યોએ) સંબંધમાં (જાણવામાં) લક્ષણે ઉપલક્ષિત કર્યા છે, (ઓળખવા ચિન્હો કહ્યાં છે.) પણ તમારે માન્ય (કહેલો) ભવ્યાભવ્યત્વને સંશય નથી કહ્યું અલા (ત્યાં કહેલ સંશય ભવ્યતાનું ચિહન નથી પણ આગળ કહેશે તેમ મોહ દૂર કરવા માટે કહ્યું છે.)
(આત્માર્થિપણું ભવ્યને હોય તેથી આત્માર્થિપણાથી દર્શન કરનારને આસનભવ્યતા સારી રીતે હોય એ સિદ્ધાંતકાએ સ્વીકાર્યું છે, તેમાં વિવાદ નથી. ૧
ભવ્યતાના નિર્ણય માટે સૂત્રમાં (આચારાંગમાં) જે સંશય કહ્યો છે, તે તેવા પ્રકારની શંકાથી થએલ મોહને દૂર કરવા માટે કહ્યો છે. ૧૧ાા
(રર૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org