________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન
પૂ કાળમાં એટલે લાંખા ભૂતકાળમાં આ દરવાજા પહેલાં એ બધા ભાગ નીચેા હશે, તેના પુરાવા એ કે, ‘સગાળપાળની અંદર આવેલી પૂજારીઓને રહેવાની આરડીની જગા પરથી સમજી શકાય.
વાઘણપેાળમાં આવીએ ત્યાં રસ્તા કયા હતા? અને અત્યારે રસ્તા કયા છે ?-પૂર્વકાળમાં રસ્તા ચક્રેશ્વરી માતાની દેરી પાસેથી નેમિનાથની ચારીની દૂકના જે અત્યારે પાàા દરવાજો છે ત્યાંથી કુમારપાળના દરે જવાય તેવા રસ્તા હતા, કારણ કે ચક્રેશ્વરી માતાની દેરી જેટલી ઊંડી છે તેટલી જ ઊંડાઈ એ ચોરીના દેરાસરનું પાત્રુ બારણું છે અને પાછલ ખારણે જઇને જોઈએ તેા એમ માનવુ પડે કે અહીયાથી પૂર્વે રસ્તા હાવા જોઈ એ. તે વખતે ચારીનું દેરાસર અને કુમારપાળનું દેરાસર એ જ દેરાસર વાઘણપોળ અને હાથીપાળ વચ્ચે હતાં. ચારીવાળા દેરાસરની સામી બાજુમાં જોઈએ તે ઊંચા ભાગ છે અને આ દેરાની પાછલી બાજુમાં નીચા ભાગ છે.
A
પણ પ્રસ`ગ એવા આબ્યા હશે કે ધીરે ધીરે પુણ્યવાન પુરુષો મા અધાવવા તૈયાર થયા એટલે વિચારકેએ વિચાર કરીને રસ્તા ફેરબ્યા. આથી ચક્રેશ્વરીની સામે વડ યક્ષ હાય, તેને ફેરવીને નવા રસ્તા ઉપર લાવ્યા. અને તે સ્થાનમાં શાંતિનાથ ભગવાનનું દેરાસર થયું. પ્રથાની અપેક્ષાએ વિચારીએ તેા જક્ષ-જક્ષણી સામસામાં હાય અથવા દ્વારની બે ખાજુએ હેાય.
વળી નેમનાથની ચારીના મદિરને વિચારવા બેસીએ તા વર્તમાનમાં જે આગળ દ્વાર છે તે નાનુ છે અને પાછળ જે દ્વાર છે તે શિલ્પની કળા પ્રમાણેનુમેટું છે. વળી તે દ્વારની આજુબાજુએ જક્ષ-જક્ષણી એ ગોખલામાં છે, એ દ્વારે નીકળીએ ને ત્યાં જોઈ એ તે તે જૂનું પથ્થરનુ` શિલ્પ કેવું હતુ. અને કેટલું પુરાણું હતું, તે આપણા મગજમાં બેસે, વળી દેરાસરોની પાછળ જૂના રસ્તે હતા તેમ માનવાને બીજી પણ એક સબળ કારણુ છે. તે વખતના વિચારકેાએ અને શિલ્પીએએ ઊંડા અભ્યાસ કરીને તે રસ્તાને કેવી રીતે ઉપયાગ કરવા તે વિચાયુ. એટલે પાછલી ખાજુએ ભગવતને પ્રક્ષાલન કરવા માટે પાણી ભરવા માટાં ટાંકા બનાવ્યાં. એની ઊંડાઈ કેટલી હશે તે જોવુ હાય તે। મેાક્ષની ખારી ગણાતા દેરાની પાછળ અંદર ઊતરીએ તા આપણે જોઈ શકીએ. જેમાં અત્યારે ચૂના વગેરે સામાન ભરાય છે. આથી નવા રસ્તા બનાવ્યેા છે એમ માનવું જ પડે.
આ બે દેરાં છેોડીને બાકીનાં બધાય દેરાં ૧૭મી સદીથી શરુ થયાં છે, એમ તેા ચેખ્ખુ પુરવાર જ છે, આથી નવા રસ્તાની બન્ને બાજુએ દેરાસરા આવ્યાં છે,
( ૨૧૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org