SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સ. ૧૮૪૪માં દહેરાં અને પ્રતિમા ૪ લાડુઆ શ્રીમાળી વીરજીના દેહરા મધ્યે પ્ર. ૧૧ સ`ઘવી કચરા કીકાના દેહરા મધ્યે પ્ર. ૩૪ સા. કુંવરજી લાધાના દેહરા મધ્યે પ્ર. ૮ વિમલવસહીની ભુલવણી મધ્યે દેહરા ૪ મોટા, ૧ ખાવન જિનાલય તે મધ્યે ૧૭૧ નેમીશ્વરની ચારી પાસે લેાકનાલિ, સમાસરણ છે. તેની ( પ્રતિમાના ૦ ૦૦ ને ઊંટ છે. (આને મેાક્ષની મારી કહે છે.) ૪ ચાખૂણા સમેાસરણુ મધ્યે પ્ર. ૨૦ સમાસરણ પાછળ ગઢની ભીત પાસે દેરી ૮ ઘુમટની તે મધ્યે પ્ર. ૫ રસિંહ ભંડારીના દેહરા મધ્યે પ્ર, ૫ એ દેહરાને પશ્ચિમ દિશાએ દેહરી ૫ ધાખાલી છે, તેમાંહી પ્રતિમા નથી, ૨૧ એ દેહરાની પાસે છેટી પ દેરી તે મધ્યે. ૫ સા. પ્રેમજી વેલજીના દેહરા મધ્યે પ્ર. ૫ સા. નથમલ આણુજીના દેહરા મધ્યે પ્ર, ૧૮ સા. વધુ (?) પટણીના દેહરા મધ્યે પ્ર. ૧૦ વેા. લાધા સૂરતીના દેહરા મધ્યે પ્ર. ૧૩ છૂટા ચૌમુખ ૩ રાયણ તળે પગલાંની દેરી ૩ શાંતિનાથના દેહરા મધ્યે પ્ર....ચાવીસ વટા રી છે. પ્ર. એ દેહરાને ઊગમણી દિશા દેરી છે તે મધ્યે ચાવચાસૂત પ્ર. શેલકાચા પ્રમુખ ૨૫૦૦ સાધુનાં પગલાની સ્થાપના છે. ૬ દક્ષિણ દસે કાટની થડમાં દેરી ૨ તે મધ્યે પ્ર. ૪૪ સદા સામજીના ચામુખ દેહરા મધ્યે પ્ર. ૧૬ ચાવીસવટા ૧ પ્ર, ૫૫ એ દેહરા ઉપરે ચામુખ ૧ પ્ર. ૩૦, છુટક ચાવીસ વટો ૧ સર્વ પ્ર. ૧૬૦ હવે ભમતી મધ્યે પ્ર. ૧૩૬; ચાવીસ વટો ૧, સ* પ્ર. પૂજ્ય પ્ર. મૂર્તિ ૧૪ ૪ પુ’ડરીક પાળથી બહાર વેલખાઈ ચામુખ ૧ પ્ર. ૧૦ સંપ્રતિ રાજાના દેહરા મધ્યે પ્ર. મરૂદેવી માતાની દેરી ૧. તે મધ્યે મરુદેવી હસ્તી-ખોંધ ઉપર બેઠેલાં છે. તે થકી આગળ અંગારશા પીરની કબર છે. એ ખરતર વસહીના દેહરા ૮ પ્રતિમા સંખ્યા જાણવી. લિખિતં મુનિ હેમસાગર આંચલીયા ગચ્છે પાલીતાણા મધ્યે ( એક ટિપ્પણુ જેવા પત્રમાં આ છે, તે મુનિ જશવિજયજીના સંગ્રહમાં છે. ) ( ૨૦૫ ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy