________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન
પતમાં સુગિરિ વડા, જિન અભિષેક કરાય । સિદ્ધ હુવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય ||૧૨॥ સિપા
જગતના બધાએ પંતા છે. તેમાં જમ્મુદ્વીપના, મધ્યમાં આવેલા મેરુ પર્વત, લાખ જોજન ઊંચા છે. કે જેની ઉપર તીર્થંકર પરમાત્માના ચારે નિકાયના દેવતા એ જન્માભિષેક કરે છે. પરંતુ ત્યાં કાઈ માહ્ને જતું નથી. આ ગિરિવર પર સ્નાતક-સ કર્માના નાશ કરનાર થાય છે માટે આ ગિરિરાજને સુગિરિ એવું પણ નામ આપે છે.
અહી' દ્વીપનાં ૧૫ ક્ષેત્રમાંથી ૧૪ ક્ષેત્રમાં આના જેવો પરમપાવન પવિત્ર કરનારી કોઈજ પર્યંત નથી. તે કારણથી તેમજ જ્યાં દેવતાઓનાં અનેક સ્થાનક છે, આથી આ ગિરિરાજ સુગિરિ નામથી ઓળખાય છે. (ખમા૦૫)
એંસી ચાજન પૃથુલ છે, ઉચ્ચપણે છવ્વીસ । મહિમાએ માટા ગિરિ, મહાગિરિ નામ નમીશ ।।૧૪।।સિ૦૬॥
આ પ્રાયે શાશ્વતા ગિરિ છે. કારણકે બીજી શાશ્વતિ વસ્તુઓમાં ઓછાવત્તાપણું થતું નથી, પણ આ ગિરિરાજનું ઓછાવત્તાપણું થતુ' હાવાથી આને પ્રાયે શાશ્વતા કહેવાય છે. આ અવસર્પિણીના પહેલા આરામાં ૮૦ જોજન, બીજામાં ૭૦ જોજન, ત્રીજામાં ૬૦ જોજન, ચેાથામાં ૫૦ જોજન, પાંચમામાં ૧૨ જોજન અને છઠ્ઠામાં છ હાથના રહેશે. તેથી એ પ્રાયે શાશ્વતા છે. તેથી કહે છે કે ૮૦ જોજનના વિસ્તારવાળા અને ૨૬ જોજનની ઊ'ચાઈ વાળા, મહિમાના પ્રભાવે આ માટા ગિરિ છે, તેથી તે મહાગિરિ નામવડે નમવા ચેાગ્ય છે. (ખમા૦૬)
Jain Educationa International
ગણધર ગુણવ ́તા મુનિ, વિશ્વમાંહે વ‘દિનક જેવા તેહવો સયમી, વિમલાચલ પૂજનિક ॥૧૫॥
વિપ્રલેાક વિષધરસમા, દુખીયા ભૂતલ જાણુ । દ્રવ્ય લિ'ગ, કણુ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન ॥૧૬॥
શ્રાવક મેઘસમાં કહ્યા, કરતા પુણ્યનું કામ । પુણ્યની રાશિવષે ઘણી, તીણે પુણ્યરાશિ નામ ।।૧૭ાસિગા
મુનિવરોની અંદર ગણુધરા તે આખાયે જગતમાં વદનીય છે. આ વિમલાચલ પર
(૧૫૬)
For Personal and Private Use Only
www.jainelibrary.org