________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
આ ટ્રેક ઘાઘા બંદરના શેડ દીપચંદ કલ્યાણજીએ લાખા રૂપિયા ખર્ચીને સ’. ૧૮૯૩માં અંધાવી છે. દીપચંદ શેઠનું હુલામણું નામ બાલાભાઈ હતુ. તેથી આ ટ્રકને બાલાભાઇની ટૂંક યાને બાલાવસહી કહેવાય છે. (ટ્રકને વસહી નામથી પણ ખેલે છે એટલે કોઈ જગાપર ટ્રક તા કોઇ જગાપર વસડ્ડી એવે પ્રયાગ થાય.) તેમણે સુબઈમાં ગાડીપાશ્વ - નાથજીના દહેરાસરની ખાજુમાં હજારાની ઊપજવાળી માટી ચાલી અધાવી હતી. આ શેડનું નામ અલબેલી મુંબઈ નગરીમાં મશહૂર હતું. મુંબઈ ગોડીજીમાં એમ મનાય છે કે તેમના સમયમાં ઘાઘારીમાં અગ્રેસરપણું હતું. આ ટૂંકમાં મુખ્ય શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર સં. ૧૮૯૩માં તેમનું અંધાવેલું છે. તેમજ શ્રીપુડરીકસ્વામીનું દેરાસર પણ તેમનું જ બંધાવેલું છે. સ'. ૧૯૦૮માં સુબઈના શેઠ ફતેચંદ ખુશાલચંદનું બંધાવેલું ચૌમુખજીનું મંદિર છે, તેની સામે કપડવણજના શેઠ મીઠાભાઈ ગુલાલચંદનુ' સ. ૧૯૧૬માં અંધાવેલું શ્રીવાસુપૂજ્યસ્વામીનું મંદિર છે. વળી એક ઇલારના શેઠ માનચંદ વીરચંદનું બંધાવેલું અજિતનાથ ભગવાનનું મંદિર છે. બીજી બાજુ એક પુનાવાળાનું બધાવેલું શાંતિનાથ ભગવાનનું મંદિર છે. આ ટૂંકમાં ૨૭૦ પાષાણ બિંબ છે–ધાતુના ૪૫૮ ખિખ છે. અને દેરીએ ૧૩ છે.
માતીશા શેઠની ટૂંક
ખાલાવસહીથી આગળ ચાલીએ એટલે મુંબઈના શેઠ રમાતીચ' અમીચ'ની અંધાયેલી ટૂંક આવે છે. મુંબઈના શેઠ મેાતીચંદભાઈને ચીન, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે જોડે કય વિક્રયને કરોડો રૂપિયાના વ્યાપાર ચાલતા હતા. ઘણાં વહાણા પાતાનાં હતાં. એક વખત વહાણુ ચીન તરફ જતું હતું, તેમાં દાણચારીનુ અફીણ છે. એવા સરકારને વહેમ પડ્યો. આથી વહાણને પકડવા સ્ટીમલેાંચ મૂકી. આ વાતની શેડને ખખર પડી. તેથી શેઠે સંકલ્પ કર્યો કે જો વહાણ બચી જાય તા, તેની જે કાંઈ કુલ આવક થાય તે શ્રીશત્રુંજય તીથ ઉપર ખચી નાંખવી.
પુણ્યાગે વહાણુ ખચી ગયું. આથી ૧૨ તેરલાખ રૂપિયાની જે રકમ હતી તે શ્રીશત્રુંજય ઉપર ખર્ચવા જુદી કાઢી. શેઠ તે માટે સિદ્ધ્ગિરિરાજ ઉપર પધાર્યાં, અને ટ્રક આંધવા જગા જોવા લાગ્યા. કોઈ જગા ટૂક ખાંધવા જેવી ન દેખાઈ. પર ંતુ દાદાની ટૂક અને ચૌમુખજીની ટૂક વચ્ચે માટી ખીણુ કે જે કુતાસારના ખાડા કહેવાતા હતા, તે દેખ્યા. આથી વિચાર કર્યા કે આ ખીણ પૂરીને તેની ઉપર ચૂક ખાંધવી. જે ખાડા પુરાય તાજ સુદર ટ્રેક બંધાય. ખીણની ઊંડાઈ તા એવી હતી કે તે જોતાં આંખે અંધારાં આવી જાય. પણ શેઠે તે પુરાવવી અને ટ્રક ખાંધવી જ, એવા નિય કર્યાં.
આથી દેશ પરદેશના મજૂરા બેાલાવ્યા. ખાત મુહૂર્ત કર્યું, આ વખતે પાણી માટે એક હાંડાના ચાર આના આપવા પડતા હતા. આવી મહેનત ને હિંમતથી ખીણુ પુરાઈ, પછી જ્યારે
શ. ૧૯
(૧૪૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org