________________
કુસુમ પુત્ર ફળ મજરે, દેવતા વાસાય છે,
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન
સુણ; શાખા થડને મૂળ રે, ગુણુ॰ | સુણુ ; તીર્થને અનુકૂલ રે, ગુણુ
તીરથ ધ્યાન ધરી મુદ્રા, સુણ॰; સેવે એહની છાંય રે, ગુણુ॰ | જ્ઞાનવિમલ ગુણ ભાખીએ, સુણ૦; શત્રુજય માહાત્મ્ય માંહ્ય રે, ગુણુ
થાય
ત્રેવીસ તીર્થંકર ચઢીયા ઇણુ ગિરિરાચ, એ તીરથના ગુણુ અસુર સુરાદિક ગાય । એ પાવન તીરથ ત્રિભુવન નહિ તસ તાલે, એ તીર્થના ગુણુ સિમ'ધર્મુખ બેલે
Jain Educationa International
પી
119.11
આગળ ચાલતાં ખાજુમાં, ખૂણા ઉપર નવણુ નાંખવાની એક ખારી છે. ત્યાંથી નવણ બહાર પડે છે. તેનાથી આગળ એક એરડીમાં ભરત બાહુબલી નમિ વિનમિની મૂર્તિ આ છે.
॥૬॥
ભરત માહુબલી
ભરત મહારાજા ૬ ખંડ સાધ્યા પછી, જ્યારે આયુધશાળામાં ચક્ર પ્રવેશતું નથી, તેથી નવાણુ ભાઇઓને આજ્ઞા માનવાનું કહેવડાવતાં, ૯૮ ભાઇએ ઋષભદેવ ભગવાન પાસે જઈને વાત કહે છે. પછી પ્રભુના ઉપદેશથી દીક્ષા લે છે. જ્યારે બાહુબલી સાથે યુદ્ધ થાય છે. તેમાં ભરત મહારાજા હારે છે. આ હારથી ભરત રાજા બાહુબલી ઉપર ચક્ર મૂકે છે. આ અન્યાયથી બાહુબલી ભરતને મારવા મુઠી ઉપાડે છે. આ તેા વડીલખ એમ વિચાર કરીને તે મુઠી પેાતાના મસ્તક ઉપર મૂકીને લાચ કરી નાખે છે. સાધુ થાય છે. ભગવાન પાસે નાના ભાઈએ છે, તેથી કેવી રીતે જાઉં, એ વિકલ્પથી કાઉસગ્ગ રહે છે. જ્યારે બાર મહિનાના છેડે પ્રભુ બ્રાહ્મી અને સુ ંદરી સાધ્વીઓ ( તેમની મ્હેનો)ને માલે છે. તેએ આવીને કહે છે કે, “ વીરા મારા ગજ થકી ઊતરી ” એ વાકયને વિચાર કરતાં, તેઓ ચાલવા માટે પગ ઉપાડે છે ત્યાંજ કેવળજ્ઞાન થાય છે. આ વાત જણાવનારું દ્રશ્ય ત્યાં આપેલું છે. અને ભરત મહારાજ પણ ત્યાં સાધુના વેશમાં છે,
મિ વિમિ
નમિ વિનમિના અધિકાર ગિરિરાજ ચઢવાના અધિકારમાં આપ્યા છે તેથી અત્રે નથી આપ્યા. તે અધિકારને મતાવતી આ
પ્રતિમાઓ કરેલી છે. (૧૩૨)
For Personal and Private Use Only
www.jainelibrary.org