________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા પિળની જમણી બાજુએ હાલમાં જ્યાં કેશવજી નાયકનું આધુનિક મંદિર છે, ત્યાં | “રેવતાચલાવતાર” રૂપ નેમિનાથ ભગવાનનું મંદિર શોભી રહ્યું હતું. અને અત્યારે ડાબી બાજુએ આજે જ્યાં દમણવાળા શેઠ હીરાચંદ રાયકરણનું શાંતિનાથ ભગવાનનું મંદિર છે. ત્યાં પૂર્વે થંભન પુરાવતાર” શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું. આ બન્ને જિનાલયે મહામાત્ય વસ્તુપાલે બંધાવ્યાં હતાં. તે પંદરમા સોળમા સિકા સુધી વિદ્યમાન હતાં. પાછળથી તે લુપ્ત થઈ ગયાં. તે મંદિર પાસે પૂર્વકાળમાં કવડ યક્ષની દેરી હશે જ. વર્તમાનમાં તે યક્ષની દેરી જમણી બાજુમાં આવેલી છે. કાળના પરિબળે તેને ફેરફાર થઈ ગયે. વર્તમાન કાળમાં વાઘણપોળમાં આવીને શેઠ હીરાચંદ રાયકરણના બંધાવેલા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરે યાત્રાળુઓ આવે છે. દર્શન કરે છે અને પ્રભુ સ્તુતિ કરે છે, પછી ચૈત્યવંદન કરે છે.
ચિત્યવંદન બીજુ શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન શાંતિજિનેશ્વર સેળમા, અચિરા સુત વદ વિશ્વસેન કુલ નભમણિ, ભવિજન સુખ કંદ ૧ મૃગપતિ લંછન પાઉલે, લાખ વરસ પ્રમાણ હથિણા ઉર નયરી ધણી, પ્રભુજી ગુણમણી ખાણ || ૨ | ચાલીસ ધનુષ્યની દેહડી, સમાચઉરસ સંઠાણ વદન પદ્મજયું ચંદલો, દીઠે પરમ કલ્યાણ છે ૩ છે
સ્તવન હારો મુજ ને રાજ, સાહિબ શાંતિ સલુણું (એ આંકણી) અચિરાજીના નંદન તેરે, દર્શન હેતે આવ્યો છે સમકિત રીઝ કરોને સ્વામી, ભક્તિ ભેટશું લા લા હારે દુઃખ ભંજન છે બિરુદ તુમ્હારે, અમને આશ તુમ્હારી તમે નિરાગી થઈને છૂટે, શી ગતિ હશે હમારી મારા હાર, કહેશે કે ન તાણું કહેવું, એવડું સ્વામી આગે ! પણ બાલક જે બેલી ન જાણે, તે કેમ હાલે લાગે પાકા મ્હારે
હારે તે તું સમરથ સાહિબ, તો કેમ ઓછું માનું ! ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું છેઠા હારે
અધ્યાતમ રવિ ઉગ્યે મુજ ઘટ, મેહતિમિર હયું જુગતે ! વિમલ વિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે પાા હારે
(૧૧૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org