________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન
હનુમાન ધારા
આગળ ચાલતાં હનુમાનધારા આવે છે. ત્યાં ડાબી બાજુએ પ્રભુનાં પગલાં છે. જમણી બાજુએ ઊભી હનુમાનજીની માટી અહી પવનની સુદર લહેર આવે છે. યાત્રાળુએ અહી વિસામે પાણીની પરબ છે.
Jain Educationa International
હનુમાન ધારાથી એ રસ્તા પડે છે. એક નવટૂક તરફ જાય છે ને બીજો દાદાની ટૂકે જાય છે. દાદાની ટૂંક તરફ જતાં આગળ ડુંગરની ભેખડમાં કોતરેલી મૂર્તિઓ છે. ત્યાં ચઢવા માટે ડુંગરમાં કોતરેલાં પગથિયાં છે. તે મૂર્તિઓ-જાલિ, મયાલિ ને વયાલિની કાઉસગ્ગ ધ્યાને ઊભી કારેલી છે.
જાલિ-માલિ–વયાલિ
અંતકૃદશા નામના આઠમા અ`ગના ચોથા વગમાં એમના નામનુ પહેલું, ખીજી ને ત્રીજી' અધ્યયન છે. દ્વારામતી નગરીના વસુદેવ અને ધારણીના પુત્ર જાલિ હતા. તેમણે નેમિનાથ ભગવાનના ઉપદેશથી સંયમ અંગીકાર કર્યું" અને શત્રુ ંજય ગિરિરાજ પર આવીને આરાધના કરી અને અતકૃત્ કેવલી થઈને મેાક્ષે ગયા. આવી જ રીતે માલિ પણ દ્વારિકા નગરીના રાજકુમાર હતા. શ્રીનેમિનાથ ભગવાનના ઉપદેશથી સંયમ અ'ગીકાર કરી, ગિરિરાજ ઉપર આવી આરાધના કરી, 'તકૃત કેવલી થઇને માક્ષે ગયા. તેવી જ રીતે ઉવયાલિ પણ શ્રીનેમિનાથ ભગવાનના ઉપદેશથી સયમ અંગીકાર કરી, ગિરિરાજ ઉપર આરાધના કરી, અંતકૃત્ કેવલી થઈ માક્ષે ગયા. તેએ ત્રણે મુનિવરો અગીયાર અગને
ભણ્યા હતા.
આગળ ચાલતાં રામપાળ બહાર વિસામે આવે છે ત્યાં ઉભય પાણીની પરખ છે. કિલ્લેખ ધી
ગિરિરાજ પર વર્તમાનમાં નવટૂંક કહેવાય છે. આ દરેક ટૂંકને પોતપોતાની કિલ્લેખ ધી તેમજ તમામ ટ્રુ કોને આવરી લેતા આખા કાટ પણ છે. આ કાટમાં મેટા દરવાજો રામપેાળના
(૧૨)
ચાતરા તરફ ઋષભદેવ
મૂર્તિ છે. દેરીમાં છે. ખાય છે. ટાઢા ઉના
For Personal and Private Use Only
www.jainelibrary.org