________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દશન ભાર્યા પહદે દ્વિ. પાટમદે પુત્ર માણિક હીરા દે. ગણું ભા. ગઉરાદે દ્ધિ. ગારવ પુ. દેવા દે. દશરથ ભા. દેવલદે દ્વિ. ટુરમદે પુત્ર કેહલા દે, ભેજા ભા. ભાવલદે દ્વિ. હર્ષમદે પુત્ર શ્રીમન્ડન ભગિની સુવિદે બંધવ શ્રીમદ્રાજસભાશંગ્રાહાર સપ્તમે દ્ધારક દે કરમા ભાવ કપૂરાદે દ્વિ કામલાદે પુત્ર ભીમજી પુત્રી સંભાબાઇ સેનાબા. મનાબા. પન્ના પ્રમુખ સમસ્ત કુટુમ્બશ્રેયોથ” શત્રુંજય મુખ્યપ્રાસાદેદારે શ્રી આદીનાથ બિંબ પ્રતિષ્ઠાપિતર્ મં. રવી મ. નરસિંગ સાનિધ્યાત્ આ પ્રતિષ્ઠિત શ્રીસૂ રિભિઃ શ્રી /
શ્રી પુંડરીકસ્વામીજીની મૂર્તિ ઉપરનો લેખ Sઝ સંવત ૧૫૮૭ વર્ષ વૈશાખ વદિ-૬ શ્રી એશવશે વૃદ્ધ શાખાયાં દે તેલે ભાટ બાઈ લીલુ સુત દે. રત્ના દે. પિમા દે. ગણું દે. દશરથ દે. ભેજા દે. કરમા ભા, કપૂરાદે કમલાદે પુ. ભીમજી સહિતેન શ્રીપુંડરીકબિલ્બ કારિત શ્રી
પ્રતિષ્ઠા થઈ ગયા બાદ કરમાશાને સંઘપતિનું તિલક કરી ઈદ્રમાળા પહેરાવવામાં આવી.
કરમાશાએ આરતી, મંગલદી, છત્ર, ચામર, અલંકાર, ચંદરવા, રથ વગેરે સેનાચાંદીની બધી સામગ્રી ઘણી સંખ્યામાં મંદિરમાં અર્પણ કરી.
મહોત્સવના દિવસોમાં સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભોજનગૃહ ખુલ્લું રહેતું. જૈનઅજૈન સૌ કોઈને ઈચ્છા મુજબ જમાડવામાં આવતાં.
કરમાશાને રસ્તામાં જતાં-આવતાં દાનને પ્રવાહ ચાલુ જ રહેતો. તેમણે સેંકડો હાથી, ઘોડા, રથ, સુવર્ણ અલંકારોથી શણગારીને અથજનોને દાનમાં આપ્યા.
* શ્રી કકસૂરિ વિરચિત “નાભિનંદનજિદ્ધાર-પ્રબંધ'માં પહેલો ઉદ્ધાર શ્રીભરત ચક્રવર્તિને, બીજો ઉદ્ધાર શ્રીસગર ચક્રવતિને, ત્રીજો ઉદ્ધાર પાંડવોને, એથે ઉદ્ધાર જાવડને, પાંચમો ઉદ્ધાર વાગભટ્ટ મંત્રીન, એમ પાંચ ઉદ્ધારનું વર્ણન કરેલું છે, તે પછી છઠ્ઠો ઉદ્ધાર સમરાશાએ કરાવ્યું, આ હિસાબે આ સાતમો ઉદ્ધાર કરનારા કરમાશાને ગણાવ્યો હોય એમ લાગે છે. (શ્રીકક્કસૂરિએ કયા મુદ્દાઓ આ રીતે ગણાવ્યું તે મગજમાં બેસતું નથી. આમાં પણ કરમાશાને સાત દ્ધાર કયા મુદ્દાએ લખે તે પણ પ્રશ્ન જ છે.)
(૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org