________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન
પેાતાને સ્વગ પ્રાપ્તિનું કારણ શ્રીસિદ્ધગિરિ તીર્થ છે, એમ જાણી પ્રભુને વંદન કરવા આબ્યા. ત્યાં પ્રભુએ તે દેવને મયૂરદેવ કહીને બોલાવ્યા. ત્યારે ઈન્દ્રે પૂછ્યું કે, હે સ્વામી! આ મયૂરદેવ કોણ ?' પ્રભુએ કહ્યું કે, આ અહિ તીર્થ ઉપર દેશના સાંભળી શાંત થયા હતા અને જીવવધ ત્યજી દઈ અનશનવ્રત લીધું હતું. આ તીર્થના પ્રભાવે મયૂર તિર્યંચના ભવમાંથી ચેાથા દેવલોકમાં દેવ થયે અને આવતા ભવમાં આ તી ઉપર સિદ્ધિપદને પામશે. (રાયણના પગલાની દેરીની બાજુમાં ગેાખલામાં મયૂર કરેલે છે એવા મને ખ્યાલ છે–સંપાદક)
(૩) સિહ
પ્રતિષ્ઠાનપુર નગરમાં એક બ્રાહ્મણ દિન-પ્રતિદિન હિંસામય યજ્ઞ કરાવતા હતા. એક વાર યજ્ઞ ચાલી રહ્યો છે, ત્યાં કાઈ મુનિએ કહ્યું કે “ભરત મહારાજાએ ધમય વેદ રચેલા છે, તે વેદના અને બદલીને પેટભરૂ હિંસા કરી અન કરી રહ્યો છે?” મુનિનાં વચને સાંભળી એ બ્રાહ્મણ મુનિને મારવા જતાં વચમાં યજ્ઞસ્તભ સાથે અથડાઈ મરણ પામ્યા. મુનિનાં દનથી સિદ્ધગિરિ તીર્થસ્થાનમાં સિંહ થયા.
આ
એક વાર શ્રીશાંતિનાથ ભગવાન ધ્યાનસ્થ રહેલા છે, ત્યાં પેલા સિંહ આવ્યા. પ્રભુને મારવા માટે એકદમ કૂદ્યો, પણ વચમાં પટકાઈ પડયા. આમ વારવાર વચમાં પછડાવાથી સિંહુ વિચારવા લાગ્યા કે વચમાં કેાઈ નથી છતાં હું ફાળ કેમ ચૂકી જાઉં છું. નક્કી આ કોઈ મહાન પુરુષ લાગે છે.' આમ વિચારતાં પૂ*ભવનું સ્મરણ થઈ આવ્યું. ત્યાં પ્રભુએ તેને પ્રતિબાધ કર્યાં અને કહ્યું કે, તે પૂર્વભવમાં પાપ કર્યાં કર્યાં' તેથી તું તિ*-- ચગતિમાં ઉત્પન્ન થયા છે. હાલમાં તીર્થંકરનુ સાન્નિધ્ય મળવા છતાં અતિરાષ કરીને નરકની માતા તુલ્ય હિંસાને કેમ હજુ આચરે છે ? પૂર્વભવમાં મુનિને મારવા જતાં તત્કાલ તને મરણુ તુલ્ય ફળ મળ્યું, માટે જીવહિંસા છેડી દે અને દયામય ધર્મને આચર, ખેદ પામ્યા વગર આ તીની આરાધના કર, તીના પ્રભાવે તને દેવગતિ મળશે અને એક અવતારે તારા મેાક્ષ થશે.’
આવી પ્રભુની વાણી સાંભળતાં સિંહ પ્રભુનું ધ્યાન કરવા લાગ્યા અને મુનિના જેવા શાંત ચિત્તવાળા થયા. આયુષ્યના અ`તે શુભ ભાવમાં મરણ પામી દેવલાકમાં ગયા. ત્યાંથી મનુષ્ય. જન્મ પામી મેાક્ષમાં જશે.
(૪) હસ
કેટલાંક મુનિવરી શ્રીસિદ્ધગિરિજી તરફ વિહાર કરી રહ્યા હતા. કાઈ જ‘ગલમાં તરફડતા
(૫૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org