________________
૬૪ ]
સ॰ આટલી સામગ્રીમાં પણ એમ ન લાગે તો પછી માઢુ કાઈ કારણ હાવું જોઈ એ ને ?
સમ્યગૂદન-૧
ઢાળ ઉપરથી માપ કાઢા :
એની જ વાત ચાલે છે. સારી પણ સામગ્રી, દરેકને સરખા લાભ કરે, એવું મને નહિ. સુખની સામગ્રી રોગીને કામ નથી આવતી. કહેલુ' અને મસાલા નાખેલું દૂધ રાગી માટે નકામુ, રાગી તે એ દૂધને જુએ અને મનને કાબૂમાં રાખી શકે નહિ તે રડે. બધાય, સારી સામગ્રીથી સારા અનુભવ કરી શકે એવું નહિ. આપણને કાઈ માન-પાનાદિ આપે, તે તે ગમે કે ધર્મના પ્રસંગે! સારા મળે, તે ગમે ? સંસારની સામગ્રી ઠીક મળી હાય, તે કેટલેા આનન્દે થાય છે? મન ખુમારી અનુભવે કે આપણે ઠીક છીએ; પણ ધર્મની સામગ્રી સારી મળી. ી મળી હોય, તો એવું થાય ? વાતવાતમાં લાકે કહે છે કે આપણે સારું છે; ઘર છે, પેઢી છે, મૂડી છે, આવક છે, છેકરા છેકરીઓ છે, છેકરા પણ હાશિયાર છે, કરાને ઘરે છેકરા છે, આપણને કાંઈ દુ:ખ નથી; પણ ધર્મનું સાધન સારું' છે, એમ કહેનારા કેટલા ? જેને રાગ હોય, તેનુ સાધન ગમે અને જેને રાગ ન હાય, તેનું સાધન ગમે નહિ. સુખી માણસાને પૂછે કે-કેમ છે ? એટલે, એ કહેશે કે પુણ્યાય સારા છે. તેથી, ધન સારુ' છે, કુટુંબ માટુ' છે, આબરૂ જામેલી છે અને જ્યાં જઇએ ત્યાં પુછાઈ એ છીએ ? પણ એમ થાય છે કે“હું જે ગામમાં છું, તે ગામમાં ઘણાં શ્રી જિનમન્દિરા છે, મારુ ઘર છે ત્યાં નજદીકમાંય શ્રી. જિનમન્દિર છે, અમારા ગામમાં સાધુઓનું આવાગમન ચાલુ રહે છે, માટે ભાગે શ્રી જિનવાણીનું શ્રવણ આદિ થાય છે, કુટુંબ એવુ સારુ મળ્યું છે કેથાય ચલાવી લે અને હું ધર્મ કરું તે બધાને ગમે છે !. આવી રીતિએ ધર્મ સામગ્રીના ચાગનુ સુખ અનુભવનારા કેટલા ? અથવા, એવી સામગ્રી ન હોય, તા એને અંગે દુઃખ વ્યક્ત કરનાર પશુ કેટલા ? આમ શાથી બને છે ? મિથ્યાત્વના ઉદય શું કામ કરે છે;
Jain Educationa International
..
For Personal and Private Use Only
$
www.jainelibrary.org