________________
મિથ્યાત્વને ગાઢ અંધકાર
[ ૫૧ આવું તમારે હેઈ શકે અને એથી તમે આવું કહી શકે; પણ એમાં હિંયાની રમત નહિ હેવી જોઈએ.
- કષા પાતળા પડે : સામાન્ય રીતિએ તમારે માટે એમ મનાય કે–તમને લેભ, આસક્તિ, મમતા આદિ હોય એ બનવાજોગ છે; પણ, એમાં તમે રાજી ન ; એટલે કે–તમને એની ખટક તે હેય જ. તમે દાન નથી કરતા એમ નહિ; શીલ નથી પાળતા–એમ નહિ, તપ નથી કરતાએમ નહિ, અહીં તમે કેટલી બધી ધર્મકિયાએ કરો છો ? એટલે, તમારા ધર્મને જોઈને સહેજે એમ થાય કે-જે આટલે બધો ધર્મ કરે, તેનામાં અતિ લેભ, અતિ આસક્તિ, અતિ મમતા આદિ હોય નહિ ! જે આટલે ધર્મ કરે, એનામાં અતિ લોભ આદિન જ હોઈ શકે એમ નહિ, પણ મુખ્યત્વે એમ કહેવાય કે–આટલો ધર્મ કરનારમાં અતિ લેભ આદિ હોય નહિ ! એટલે, તમે જે એમ કહે કે–નિરૂપાયે અમારે જવું પડે છે, તે એટલા માત્રથી તમે બેટું કહે છે–એમ મનાય નહિ. આ ધર્મકિયાએ કરનાર અતિ ભી આદિ હોય, તે એથી આ ધર્મકિયાઓની પણ લઘુતા થાય છે, જો ગ્ય રીતિએ આ ધર્મક્રિયાઓ કરવામાં આવે, તે લેભ આદિ ઘટતા જ આવે, છતાં, સંજોગવશાત્ નિવૃત્તિ ન લેવાય એ બને.
જેમ કેટલાકને અધર્મમાં એટલે સમય ગાળ પડે છે કે ધર્મ ભાગ્યે જ કરી શકે છે; છતાં, એવામાં એવા ઉત્તમ હૈયાના આત્માઓ પણ હોય છે કે–મારું અને મારા આશ્રિતનું પેટ ભરવાને માટે, ધર્મ ન લાજે એવી રીતિએ જીવવાને માટે, મારે આમ કરવું પડે છે ! આવી સારી દેવ–ગુરુ—ધર્મની સામગ્રી મળી છે, એટલે ધર્મ કરવાનું મન બહુ થાય છે, પણ પુણ્ય કરતાં પાપ પણ એવું કર્યું છે કે–આવી સામગ્રીને લાભ ઉઠાવી શકાતું નથી ! લાભ રાધાર નથી, આસક્તિ ભાન ભુલાવે છે જેમ પણ નથી, પણ સંજોગ શિયાર છે કે–છોડી શકાય નહિ ! સંજોગે સાસ હય, તે ધર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org