________________
૩૬ ].
સભ્ય દર્શન-૧ ધવને અનાદિકાળથી કર્મને વેગ છે, પણ જીવનાં કર્મોમાં ફેરફાર થયા કરે છે. જુનાં જાય, નવાં બંધાય, એ કામ ચાલ્યા જ કરે છે. જે કર્મોમાં ફેરફાર થતું ન હોય, તે જીવનું ગત્યન્તર આદિ જે થાય છે, તે સંભવે નહિ. કર્મોમાં ફેરફાર થયા કરે છે, એટલે જો વ્યાજબી રીતિએ મહેનત કરવામાં આવે, તે આત્મા સર્વથા કર્મહિત પણ બની શકે. એને મેક્ષ કહેવાય છે.
કર્મોની આવી સ્થિતિ આદિને સ્વતંત્રપણે તે અનન્તજ્ઞાનીઓ જ જણાવી શકે અને એ કર્મોના વેગથી જીવને મુક્ત બનાવવાને ઉપાય પણ, સ્વતન્ત્રપણે તે અનન્તજ્ઞાની સિવાય કઈ બતાવી શકે છે નહિ, એ શંકા વિનાની વાત છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ મેક્ષને પામવાને માર્ગ પ્રરૂપે છે, કારણ કે–એ જ એક માર્ગ જીવને માટે કલ્યાણકારી છે. આ બધી વાતેથી, શ્રાવકે, મોટે ભાગે અજાણ હેય નહિ ને? જ ભગવાન શ્રી અરિહંતદેવને પૂજે, એટલે એ તારકેએ આપણું ઉપર–જગતના જીવ માત્ર ઉપર, શે ઉપકાર કર્યો છે, તે યાદ તે આવે ને? એ જે યાદ આવે, તે પૂજામાં ઉલ્લાસ કે આવે ?
પૂજા કરતાં વિચાર આવે : તમે બધા જ ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા તે કરતા હશે ને ? રોજ ત્રિકાળ પૂજા કરે છે કે એક કાળ પૂજા કરે છે ? રોજ ત્રિકાળ પૂજા નથી બનતી, માટે એક કાળ પૂજા કરતા હે–એમ પણ બને. પણ તમે પૂજા કર્યા વિના તે રહો નહિ ને? ભગવાન શ્રી અરિહંતદેવ એવા ઉપકારી છે કે–એ તારકને ઉપકાર જે લક્ષ્યમાં આવી જાય, તે હૈયામાંથી એ તારકે વિસાયં પણ વિસરાય નહિ. તમને ભગવાનની પૂજા કરતાં શું યાદ આવે ?
સઆ વિતરાગ હતા, એ વગેરે.
પણ વીતરાગ તે એ હતા ને? એ તારકની પૂજા આપણે શું કામ કરીએ? આપણને એવું તે શું ખપ પડી ગયે કે આપણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org