________________
સમ્યગ્દર્શનનાં પ્રકી કિરણા
[ ૫૦૭
જરૂર હોય છે. ક્ષપકશ્રેણ માંડેલા આત્માઓ દશમાના અન્તે સથા રાગદ્વેષ રહિત બની જાય છે, જ્યારે ઉપશમશ્રેણિ માંડેલા આત્મા દશમાના અન્તે રાગદ્વેષના ઉયથી સર્વથા રહિત બની જાય છે. ફેર એ જ કે—ક્ષપકશ્રેણિવાળાને દશમાને અન્તે રાગદ્વેષ સત્તાગત પણ હાતા નથી, જ્યારે ઉપશમશ્રેણિવાળાને દશમાને અન્તે રાગદ્વેષ ઉયગત સથા ન હોય પણ સત્તાગત નિયમા હાય ઃ અને દશમાના અન્ત પણ રાગદ્વેષ સત્તાગત રહી જાય છે, એથી જ ઉપશમશ્રેણિ માંડનારા આત્મા તે વખતે બારમા ગુણસ્થાનકે જઈ શકતા નથી અને અગિયારમા ગુણસ્થાનકે જઈને પાછા પડે છે.
પશ્રણિ માંડચા વિના કેવળજ્ઞાન નહિ ઃ
પ્ર॰ ક્ષપકશ્રણ માંડે નિહ તા કેવલજ્ઞાન મળે જ નહિ એમને ? હા, ક્ષપકશ્રેણિ માંડી દશમાના અન્તે રાગદ્વેષથી સ થા રહિતપશુ ́ પામ્યા વિના અને પછી પણ ખાકીનાં ત્રણ ઘાતિકર્માના છેલ્લે છેલ્લે ક્ષય કર્યા વિના કેવલજ્ઞાન પ્રગટ કરી શકાતું નથી એટલે કે ક્ષેપકશ્રેણિ માંડવા વિના કાઈ કેવલજ્ઞાન પ્રગટાવી શકતું જ નથી.
પ્ર૦ અને મિથ્યાદૃષ્ટિ ક્ષપકશ્રેણિ માંડી શકે નહિ એટલે તે પહેલાં સમ્યગ્દર્શન પામવુ જ જોઈએ ને ?
ઉ॰ જરૂર. માંડે તે સમ્યગ્દષ્ટિ આત્માજ ક્ષેપકશ્રેણિ માંડે. મિથ્યાષ્ટિ આત્મા સમ્યક્ત્વ પામ્યા વિના ક્ષેપકશ્રેણ માંડી શકતા જ નથી.
ક્ષાયેાપશમિક સમ્યક્ત્વની હાજરીમાં જ ક્ષપક્ષણિનું મંડાણ શરૂ થાય છે.
પ્ર૦ ક્ષપકશ્રેણિ માંડનારા આત્મા ક્ષપકશ્રેણ માંડતી વખતે ઔપશુમિક અગર ક્ષાયેાપશમિક સમ્યક્ત્વમાં વતા જ હોય ?
૩૦ ફેર ભૂલ્યા. આ પ્રશ્ન ફેર રૂપાન્તરે આવ્યા. આત્મા જે સમયે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org