________________
સગાનનાં પ્રકીર્ણ શિરણે
[પ૧ મિદષ્ટિ ક્ષકશ્રેણિ
માંડી શકે જ નહિ? પ્રહ ક્ષપકશ્રેણિ મિથ્યાષ્ટિ આત્મા માંડી શકે?
ઉ૦ મિથ્યાદષ્ટિ આત્મા ક્ષપકશ્રેણિ માંડી શકે જ નહિ. સમ્યગ્દષ્ટિ આત્મા જ ક્ષપકશ્રેણિ માંડી શકે; પછી તે અવિરતિ હોય, દેશવિરતિબર હિય, પ્રમત્તગુણસ્થાનકે વર્તતે હોય કે અપ્રમત્ત ગુણસ્થાનકે વર્તતે હેય! એટલે મિથ્યાદષ્ટિ તે ક્ષપકશ્રેણિ માંડે જ નહિ.
સમ્યકત્વ એકલા ક્ષાયિક પ્રકારનું જ નથી. એક શાયિક પ્રકાર માનવામાં આવે તે ઊભી થતી આપત્તિ પ્રય આપે હમણું જ કહ્યું કે-ક્ષપકશ્રેણિ માંડ્યા વિના ક્ષાયિક
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય જ નહિ. ઉ૦ તે બરાબર છે અને મિથ્યાદષ્ટિ આત્મા ક્ષપકણિ માંડી શકે જ નહિ, તે પણ બરાબર છે. કારણ કે સમ્યક્ત્વ એકલું ભાયિક પ્રકારનું જ હેતું નથી. માત્ર ક્ષાયિક પ્રકારનું જ સમ્યગ્દર્શન હોય તે તે મિથ્યાદષ્ટિ આત્મા ક્ષપકશ્રેણિ માંડે જ એમ કબૂલ કરવું પડે અથવા જે મિથ્યાદષ્ટિ આત્મા ક્ષપકશ્રેણિ ન માંડે છે કે ઈમેક્ષે જવાનું નથી કે કઈ મેફ ગયું નથી અગર તે કઈ મેક્ષે જતું નથી એમ માનવું પડે. પછી મેક્ષમાર્ગ, એને ઉપદેશ, એની આરાધના વગેરે રહ્યું - ક્યાં ? સમ્યક્ત્વને જે એકલા ક્ષાયિક પ્રકારનું જ માનવામા આવે, તે તે તેને માનનારાની સ્થિતિ વિષમ થવા પામે કારણ કે–આપણે જાણીએ છીએ કે-આ ક્ષેત્રમાંથી હાલ કોઈપણ આત્મા મુક્તિએ જઈ શકતે નથી, એટલે અત્યારે આ ક્ષેત્રમાં વતી રહેલા અને તેણે કેવા માનવા પડે ?
મિથ્યાષ્ટિ” એમ જ માનવું પડે ને? પ્ર. પૂર્વે આયુષ્યકર્મને બાંધી ચૂકેલા અને તે પછી સચકવ
પામેલા એવા ન મનાય? ઉ૦ એવા ન મનાય. કારણ કે જ્ઞાનીઓ ફરમાવે છે કે-આ કાળમાં આ ક્ષેત્રના છ ક્ષપકશ્રણિ માંડી શકતા નથી, અને ક્ષપકઆણિ માંડ્યા વિના ક્ષાયિક સમ્યકત્વ પમાય જ નહિ, એટલે ક્ષાયિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org