________________
[ ૩૩
મિથ્યાત્વને ગાઢ અંધકાર
જીવ તત્ત્વને અને અજીવ તત્ત્વને કેઈએ બનાવેલ નથી, પણ એ બને ત અનાદિકાળથી છે જ, કેમ કે–નહતાં તે ઉત્પન્ન થયાં શી રીતિએ એ સવાલ આવીને ઊભે જ રહે છે. તમે જે તત્ત્વજ્ઞાનને પામ્યા , તે તેના સ્વરૂપને આમ વિચાર કરી શકે ને?
જીવ અને કમને વેગ પણ અનાદિકાળથી છે:
જીવ અને અજીવ, એ બને તો જેમ અનાદિકાળથી છે, તેમ જીવ અને અજીવ તત્ત્વને, એટલે જીવ અને કર્મને વેગ પણ ક્યારથી છે? અનાદિથી જ છે. “પહેલાં જીવ શુદ્ધ હતું અને પછી કર્મના ગવાળા બ.”—એમ માનવું હોય, તે શુદ્ધ એ પણ
જીવ, કર્મના સેગવાળે એટલે અશુદ્ધ જીવ બ શાથી? જે જીવમાં રાગ-દ્વેષ કે અજ્ઞાન આદિ કાંઈ જ ન હોય અને જે જીવ તદ્દન શુદ્ધ સ્વરૂપવાળે હોય, એ જીવ કર્મના સેગવાળો બની શકે જ નહિ, કારણ કે એમ માનવામાં, કઈ પણ પ્રકારનું કાર્ય-કારણ ભાવ ઘટી શકતું નથી.
જે અશુદ્ધ હોય, તે જે એનામાં શુદ્ધ થવાની એગ્યતા હોય તે શુદ્ધ બને–એ બને, પણ જેને કઈ પણ પ્રકારનું કારણ નથી, એટલે કે જે જીવ શુદ્ધ સ્વરૂપવાળે છે, તે અશુદ્ધ સ્વરૂપવાળો બને–એ શક્ય જ નથી. સચ્ચિદાનંદમય એવું જેનું સ્વરૂપ છે અને જેને શરીર, ઇન્દ્રિયે આદિ કાંઈ જ નથી, એ જીવ કર્મના સેગવાળે બ, એવું કેઈ કહે તે એણે એ જીવ કયા કારણે કર્મના સેગવાળો બ, એ સમજાવવું જોઈએ ને? શુદ્ધ જીવન લક્ષણમાં એવી એક પણ બાબત છે જ નહિ, કે જે શુદ્ધ જીવને કર્મના ચગવાળે બનાવી શકે. રાગ નહિ, ષ નહિ, અજ્ઞાન નહિ, ઈન્દ્રિયે નહિ, એ જીવ કમના યોગવાળો બની શકે ખરો ?
ચ. ૩.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org