________________
૪૭૪ ]
સમ્યગ્રંદર ન-૧
ધર્મના ભાગ દેવાય તા બળતરા પણ થાય છે કે નહિ ? કાઈ ધર્મની ટીપ આવી, અર્થે મુંઝવ્યા, પેાતાને ભરવી નથી માટે જ બીજી—ત્રીજી વાતા કરી એ ઉડાવી દીધી, પણ અહીથી નીકળતાં આત્માને છેવટે એટલું પણ થાય કે-લુચ્ચાઇ રમ્યા ? ઠીક ન કર્યુ એમ થાય ? આત્માની દશાને વિચારતાં શીખા અને ગુણ ન હોય તે ગુણ પામવાના પ્રયત્ન કરે તેમજ જો ગુણ હોય તેા એના સ્થિરીકરણ માટે ઉપયાગવાળા બની હેયના ત્યાગ અને ઉપાદેયના સ્વીકારમાં ઉદ્યમશીલ અનેા.
ધમીપણુ' ન હેાય તે મુ‘ઝાવાને બદલે લાવવાના પ્રયત્ન કરવા જોઇએ :
શ્રી જિનેશ્વરદેવાએ મેાક્ષના ઉપાય દર્શાવ્યા છે. જ્યાં સુધી સંસાર પ્રત્યે જોઇતી અરુચિ ન થાય; ત્યાં સુધી મેાક્ષ પ્રત્યે જોઇતી રુચિ કાંથી થાય ? અને માક્ષ પ્રત્યે જોઇતી રુચિ ઉત્પન્ન થયા વિના મેાક્ષના ઉપાય બરાબર ગળે ઊતરે અને એના જોઇતા અમલ થાય, એ મને શી રીતે ? મેાક્ષ પ્રત્યે દ્વેષ ન હાય, ધર્મ પ્રત્યે અરુચિન હાય, એ પણ બને; પણ ધર્મ પ્રત્યે રુચિ કેળવાય અને મેાક્ષની ભાવના બળવત્તર બને એ જરૂરી છે. એ માટે શ્રી જિનેશ્વરદેવાએ કહેલા ધર્મની આરાધનામાં આત્માને જોડવા જોઇએ અને મારી સંસારની રુચિ નષ્ટ થાય તથા ધર્મ ઉપાદેય જ લાગે અને મેાક્ષ મળે એ માટે હું આરાધના કરું છુ. એવી ભાવના કેળવવી જોઈ એ. ધીપણું ન દેખાતું હોય તે એથી મુંઝાવાને બદલે એ લાવવાના પ્રયત્નમાં જોડાઈ જવુ જોઇએ.
Jain Educationa International
શકિત તેટલી ભાવના નહિ, ભાવના તેટલા પ્રયત્ન નહિ અને પ્રયત્ન તેટલા રસ નહિઃ
આજે કેટલાકેા ધર્મની સામાન્ય વાતમાં પણ ‘શક્તિ નથી’ એમ કહેવાને ટેવાઈ ગયા છે. શક્તિ ન હેાય અને એથી ધમન થાય એ અને, પણ હ્રદય કયું હોય ? ભાવના કયી હોય ? ધમ ન થાય એની
For Personal and Private Use Only
www.jainelibrary.org