________________
૩૭૮ ]
સમ્યગ્દર્શન-૧
તા જ સુખી થવાય એવી દૃઢ માન્યતા હોય, તે વસ્તુના વિચાર પશુ ન કરે, એવા કાઈ આદમી છે ? એની ચિન્તા થયા વિના રહે ? જેના વિના ચાલે જ નહિ, જે ન મળે ત્યાં સુધી સુખ મળે નહિ એવા વિશ્વાસ હાય, તેને મેળવવાની ચિન્તા પણ ન થાય, એ દુનિયામાં બનવાજોગ છે ? નહિ જ. એવી વસ્તુ માટે આઇસી મહેનત કર્યા વિના રહે ? અનુભવ ના પાડે છે. મહેનત કરવા છતાં ન મળે તે એ વસ્તુ વિના ચલાવી લે એ બને, એ વસ્તુને માટે જોઈતી મહેનત ન થઈ શકે એમેય બને, પણ એને વિચાર જ નહિ એ કેમ બને ? જે વસ્તુ ઉપર અખડ રાગ હાય, જે મળે તે! જ કલ્યાણ થાય એવી ખાત્રી હાય, તેની ચિન્તા ન હાય, તે મેળવવાની ઇચ્છા ન હેાય, તેના અભાવની મૂંઝવણ ન હેાય, તે નથી મળતી એનું દુઃખ ન હાય અને તે મેળવવા જરૂરી પ્રયત્ન ન થઈ શકે તે તેને અશેષ ન હાય, એ બને ?
સભા॰ નહિ જ.
તે! એ અહી છે ? અહી એ ચિન્તા થાય છે કે આપણે શ્રી જિનેશ્વરદેવના સેવક કહેવડાવીએ છીએ, પણ આપણને તે તારકનુ સેવકપણું વાસ્તવિક મળ્યું નથી અને એ ન મળે તે કલ્યાણુ નથી ?
સભા॰ બહુ કઠણુ લાગે છે.
મહેનત ન થઈ શકે એ બનવાજોગ નથી જ એમ નહિ, છાં એની ચિન્તા તે હાથી જોઈ એને ? બીજાને પામતા જોઈ આનંદ થવા જોઈએને ? આપણે રહી જઈએ તેનુ દુઃખ તેા થવુ જોઇએને? એ મેળ અહીં કેમ મળતા નથી ? ‘તમેય સજ્જ નિમંજન...ન્નનિ નવેદ્ય ' એમ ખેલવું અને એના કદી વિચાર નહિ, શકત્ર પણ અમલ નિહ, અમલ ન થાય એની ગ્લાનિ નહિ, તે એ ખેલવા સાથે હૈયાના મેળ કેમ મળે? આ વિચાર તમારે કરવા જોઈ એ અને તમે એ વિચાર કરતા ખની જાવ, તમારી માન્યતાની તમે પોતે જ તપાસ કરો, તા બાર આની મહેનત મટી જાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org