________________
૩૬૨ ]
સમ્યગ્દર્શન-૧
• અમે સંસારમાં પણ જે કાંઈ મહેનત કરીએ છીએ તે મેાક્ષને માટે જ કરીએ છીએ.’-એવું પ્રામાણિકપણે કહી શકે એવી સ્થિતિને પામી જાય છે. એને વેપાર માટે દોડધામ કરતા જોઈ ને કાઈ પૂછે કે તમારે તે એક મેક્ષ જ જોઇએ છે, તા દોડધામ કેમ કરે! છે ?’ ત્યારે એ કહી શકે કે– ભાઈ! શી વાત કરું? લાગે છે કે-એવું નિકાચિત કર્મ છે. વેપારનું જરાય મન નથી, પણ આ કર્મ તાડયા વિના ચાલે એવું નથી, કયારે આ કમ તૂટે અને કયારે વિરતિ પમાય, એ જ મારા મનમાં છે!
તમને અનુભવ તેા હશે કે કેટલાક શાહુકારા પેઢી બંધ કરવા માટે પેડી ચલાવતા હેાય છે. ધીમે ધીમે એ પેઢીનુ કામ ઘટાડતા જાય અને તક આવી લાગે કે પેઢી બંધ કરી દે. સરવાળે પેઢી અધ કરવી છે. એવા જ ઇરાદાથી પેઢી ચલાવનારા શાહુકારાના જેવા સમ્યગ્દષ્ટિ હેય. સાચા સમ્યગ્દષ્ટિ જીવાને સ`સાર સેવવા પણ પડતા હાય, તેય હેતુ સંસારથી છૂટવાને! હાય, કેમ કે સમ્યગ્દષ્ટિને સ`સાર સાથે ફાવટ હાય નહિ. બાકી તે!, મેક્ષ સિવાયની કાઈ પણ ચીજ માટે એમની સ્પૃહા તરીકે સ્પૃહા જ હાય નહિ.
ઉત્તમ જીવાને કુશવાનુબંધી કહ્યા છે
સાચા સમ્યગ્દષ્ટિ જીવને ખરેખર શું ઉપાદેય લાગતું હોય અને શુ હેય લાગતું હાય, તેને કયાસ આ ઉપરથી પણ કાઢી શકાય. સ'સારના ભેગા અને હેય જ લાગતા હેય, એટલે એ એને સેવવા પણ પડતા હાય તાય કયારે આનાથી છુટાય અને કથારે મેક્ષિ પ્રમાય ?’–એમ એને થયા કરતું હોય; તેમજ મેક્ષના ઉપાયનું સેવન મે થાડુ' કરી શકતા હોય કે વધુ કરી શકતા હાય, પણ એને એમ જ થયા કરતુ હાય કેમ્પ મારું આ સેવન મને મેક્ષ પમાડનારું નીવડે ! આમ એ હેય ને ઉપાદેય બેયના સેવનમાં મેક્ષના જ ભાવવાળા છે, એમ કડી શકાય. આ અપેક્ષાએ જ ઉત્તમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org