________________
૧૯૬ ].
સમ્યગૂદન-૧ જાય એવું પણ બને. વાત એ છે કે-આપણે કુળ-જાતિ વગેરેની અસરમાં માનતા જ નથી એવું નથી, પણ આ કાળમાં ઉત્તમ ગણાતા જાતિ–કુળની પણ પહેલાં જે ઉત્તમ અસર હતી, તે બહુ ભૂંસાઈ ગઈ છે, કેમ કે–આચાર-વિચારમાં અને સંસ્કારમાં માટે પલટ આવી ગયું છે.
શ્રી વજુબાહુએ, ઉદયસુન્દરે કહેલી વાતને કમસર જવાબ આપી દીધા પછીથી છેલ્લે કહ્યું કે તમે અમને દીક્ષા ગ્રહણ કરવામાં અનુમતિ આપે અને તમે પણ અમારી પાછળ ચાલે, એટલે કેતમે પણ દીક્ષા ગ્રહણ કરે ! આપણે તે ક્ષત્રિય છીએ અને પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું એ જ ક્ષત્રિયોને કુળધર્મ છે.”
આ રીતે શ્રી વજુબાહુએ ઉદય સુન્દરને પ્રતિબંધ પમાડી દીધે. બધાં પહાડ ઉપર જ્યાં ગુણ રૂપી રત્નોના સાગર એવા શ્રી ગુણસાગર નામના મહાત્મા હતા ત્યાં પહોંચી ગયાં. ત્યાં પહોંચીને વન્દનાદિ વિધિ કરીને શ્રી વજુબાહુએ વસ્ત્ર, અલંકાર આદિ ઉતારીને એ મહાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી અને તેમની સાથે જ વસ્ત્રાલંકારાદિને ત્યાગ કરીને ઉદયસુન્દરે અને મને રમાએ પણ દીક્ષા ગ્રહણ કરી. સાથે જે પચીસ રાજકુમાર હતા, તેમણે પણ એ જ વખતે વસ્ત્રાલંકારાદિને ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી.
સ, વૈરાગ્ય વિના જ બધાએ દીક્ષા લઈ લીધી?
ના વૈરાગ્ય વિના બધાએ દીક્ષા ગ્રહણ કરી છે એવું નથી. વૈરાગ્યનો ભાવ તે એ લેકના મનમાં હતો જ. આ નિમિત્ત મળતાં વૈરાગ્યને એ ભાવ એકદમ ઉદ્દિપ્ત થયે એટલું જ.
જેને કળની દરેક
આ વાતમાં વૈરાગ્ય હોય : જૈન કુળમાં જે જન્મ્યા હોય અને જૈન કુળના સંસ્કાર જે પામ્યું હોય, તેનામાં વિરાગ ન હોય એ બને કેમ? જૈન કુળમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org