SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધર ભગવાન શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા સમ્યક્ત્વને રત્નપ્રદીપની ઉપમા આપે છે. એ પ્રદીપના અભાવમાં કોઈ પણ જાતને પ્રકાશ 1 વસ્તુતઃ પ્રકાશ જ નથી, કારણ કે એના સિવાયના ર સર્વ પ્રકાશ, આત્માને વસ્તુતઃ અંધ જ બનાવનારા ત્ન છે. એ રત્નદીપ વિનાનું જ્ઞાન, ચારિત્ર કે તપ, એ પ્ર કોઈ પણ પ્રકારે આત્માના મૂળ સ્વરૂપને પ્રગટ કરી દી શકે તેમ નથી. મુક્તિના અથી એ એક ક્ષણ પણ આ ૫ “રત્નપ્રદીપ’ વિના રહેવું, એ પિતાના મુક્તિના છે. અથપણાનો નાશ કરવા બરાબર છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy