________________
9 શ્રી જિનશાસનને ભયંકર દ્રોહ દેશ કાળના નામે પણ શ્રી જિનશાસનથી વિપરીત બોલવું કે અવસરેચિત સત્યને ગોપવવું, એ તો શ્રી જિનશાસનને ભયંકર કટિને દ્રોહ જ કહેવાય. [q તે વિના સમ્યફત્વ આવે નહિ અને ટકે નહિ. 9
સમ્યક્ત્વને પામવાની સાચી ભાવનામાં સાધુપણાને પામવાની ભાવના પણ હોય જ. સંસારના સંગને તજવાની ભાવના વિના, સંસારને સંગ તજવા જેવા જ છે–એવું લાગ્યા વિના સમ્યકત્વ આવે નહિ, અને, એ ભાવનાથી વિપરીત ભાવના આવતાં સમ્યક્ત્વ ટકી શકે નહિ.
[ સમ્યકત્વને પ્રભાવ છે સમ્યક્ત્વ ગુણ જેનામાં પ્રગટે, તેને માટે નરકગતિનાં અને તિર્યંચગતિનાં દ્વાર બંધ થઈ જાય છે. એટલું જ નહિ, પણ દેવતાઈ સુખો પણ એને સ્વાધીન બને છે, માનષિક સુખ પણ એને સ્વાધીન બને છે અને મુક્તિ સુખ પણ એને સ્વાધીન બને છે. - a તે પ્રશંસા પણ ડૂબાડનારી છે .
જેની પ્રશંસાથી સાચા ગુણીઓ પ્રત્યે જગતના છે બેદરકાર બને, તેની પ્રશંસા તારનારી નથી, પરંતુ ડુબાડનારી છે. યોગ્યની પણ પ્રશંસા કરતાં, કોઈ પણ રીતે મિથ્યામતને પુષ્ટિ મળી જાય નહિ, તેની અવશ્ય કાળજી રાખવી જોઈએ.
Ed પ્રશસાને હેતુ છે. 1 ગુણી આત્માઓની પ્રશંસાને હેતુ એ જ હોઈ શકે કે ગુણે પામવા, ગુણે પમાડવા અને પાએલા ગુણેને ખીલવવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org