________________
મિથ્યાત્વની મદ્યુતા
[ ૧૪૭
મન આ જોઈ એ ને તે જોઈએ એમ કરતું હેાય તે વખતે મળે તા શું ખરાબ ન થાય એ કહેવાય નહિ. તમે જોતા નથી કે—માગી માગીને રાજ્ય લેનારાઓ આજે કેવા બની ગયા છે ? કહે છે તે કે‘ઘણું સહ્યું છે અમે આજ સુધી. હવે અમારા લેવાના વખત આવ્યા છે. માટે તમે ગમે તેમ કરે. પણ અહીં લાવા !' આવુ ચ કહેનારાય છે ને ? એટલે ઇચ્છા એ કરી કે માધિ જોઈ એ છે. એધિ મળ્યા પછી સંસારની ધનાદિ સામગ્રી મળશે તે એના સદુપયાગ કરીશું. અમને જો સામગ્રી મળી જાય તા અમારી તા એ ઇચ્છા છે કે એને! અમે મેક્ષની સાધનામાં ઉપયાગ કરીએ. પછી અમે મેસે એકલા જઈ એ નહિ, પણ ઘણાને સાથે લઈ ને જઈએ.' મેાધિ આવે તે જ આવી ઇચ્છા જન્મે. માધિ જોઈએ છે ને ? તા કહા કે– શરીરની ચિન્તાને સ્થાને આત્માની ચિન્તા સ્થાપી દીધી.” આ શરીર પણ મમત્વ કરવા લાયક નથી. તેમ જ સ`સારની બીજી કોઈ ચીજ પણ મમત્વ કરવા લાયક નથી.
મુક્તિમાર્ગની આરાધના એ જ એક લક્ષ્ય :
આ વાત હૈયે જચી જાય, તા સંસાર તમને પણ રજિત કરી શકે નહિ. કલિકાલસર્વજ્ઞ, પરમ ઉપકારી, આચાર્ય ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે જે જીવાને બેાધિની સંપ્રાપ્તિ થઈ જાય છે, એ જીવે ભવ એટલે કે—સંસારમાં કયારે પણ રંજિત થતા નથી. સ`સાર તે એમને ખટકે છે. કેમ કે–એમનામાં નિમ મત્વ પ્રગટે છે. એથી તે મુક્તિમાગ ની આરાધના સુંદર પ્રકારે કરી શકે છે. એવા જીવા સંસારમાં હાય તાય મુક્તિમાગ ની આરાધના કરનારા હોય. સમ્યગ્દષ્ટિ જીવા જો સંસારમાં હાય, તે એમને ખરી, છેકરાં, ઘરબાર વગેરે હોય ને ? એ હોય એ મને, પણ એ એને વિઘ્નરૂપ અને નહિ, અને એ વિધ્નરૂપ બને ના આ એને ગણે નહિ. હવે તમે ઘેર જઈને બધાને એમ જ કહેવાના ને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org