________________
3 ]
સમ્યગ્દર્શન-૧
શકે છે અને એ ધ કાભિલાષના ચાગે એ આત્માએ તેમના દર્શનમાહનીય કર્મના ક્ષયાપશમાદિ દ્વારા સમ્યગ્દર્શન ગુણને પણુ ઘણી સહેલાઈથી પામી શકે છે. જો કે એવા મન્ત્ર મિથ્યાત્વવાળા આત્મા પણ જો દિરાગી હાય, એટલે કે તે વખતે તેઓ પોતે જે કુધર્મ ને સેવતા હાય તે કુધર્મ એ જ એક સાચા ધર્મ છે એવા કુથના રાગી હાય, તેા તેમને ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ કમાવેલા મોક્ષમાર્ગોને દર્શાવનારના સુચાગ પ્રાપ્ત થઈ જાય તેા પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવેલા માક્ષમાર્ગની સાચી રુચિને પેઢા કરનારા જે દર્શનમેાહનીય કર્મોના ક્ષયાપશમાદિ છે તે સાધ્ય બનવા અતિશય મુશ્કેલ બને છે,—કારણ કે ગાઢ રાગદ્વેષરૂપ ગ્રન્થિ ભેદાચા વિના દર્શનમાહનીય આદિના ક્ષયાપશમાદિ થતા જ નથી પણ આપણે જે મંદ મિથ્યાદષ્ટિ આત્માઓની વાત કરીએ છીએ તેમાં એવા દૃષ્ટિરાગી આત્માઓ થાડા હોય છે એટલે, એવા મદ્ય મિથ્યાદૃષ્ટિ આત્માઓ જેઓ સરલ અને જિજ્ઞાસુ હાય છે તે તા ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ કમાવેલા માક્ષમા ને દર્શાવનારને સુયોગ પ્રાપ્ત થતાં ઘણી સહેલાઈથી એ મેાક્ષમાને સેવવાના અભિલાષી અને એ જ એક વાસ્તવિક કોટિના મેાક્ષમાગ છે એવું માનનારા બની શકે છે.
આ બધી વાતાને ખ્યાલમાં રાખીને આપણે એ વિચાર પણ કરવા જોઈએ કે-આપણે સમ્યગ્દર્શન ગુણને પામેલા છીએ કે નહિ ? જો આપણને એ વિચાર કરતાં એમ લાગે કે આપણે સમ્યગ્દર્શન ગુણને પામેલા નથી તેા પછી એ વિચાર કરવા જોઇએ કે-આપણે જે મંદ મિથ્યાદૃષ્ટિ આત્માઓની વાત કરી આવ્યા તે આત્માઓની કક્ષામાં પણ આપણે આવીએ છીએ કે નહિ ? વિચક્ષણ મનીને વિચાર કરીએ તો આપણા પાતાને માટે તા આપણે પોતે કાં અને કા તે પ્રાય મુખર સમજી શકીએ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org