SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ] સમ્યગદર્શન-૧ 6 દર્શનમાંહનીચના ક્ષયાપશમ માટે પણ એ જ સાચા ઉપાય છે કે સત્ય અને અસત્યના વિવેક કરવાને પ્રયત્નશીલ ખનવું. ધેાળું એટલુ ધ ' અને જે દૂધ કહેવાય તે ભક્ષ્ય જ હોય એમ માનવાની વૃત્તિવાળા બની જવાથી જેમ અકારણ મરવાના પ્રસંગ આવી પડે છે, તેમ કહેવાતા દેવાને દેવ માની લેવાથી, કહેવાતા ગુરુઓને ગુરુ માની લેવાથી અને કહેવાતા ધર્મને ધર્મ માની લેવાથી, આત્માનુ ભયકર અહિત થાય, તેમાં નવાઈ પામવા જેવું નથી. દુનિયાદારીની કાઈ વસ્તુમાં ભૂલ થવાથી બગડે તાય કદાચ એક જીવન ખગડે, જ્યારે વિવેકના અભાવે તે ઘણું ઘણું બગડે. અવિવેકાવસ્થામાં સઘળાય દેવાને દેવ માનનારા, સઘળાય ગુરુઓને ગુરુ માનનારા અને સઘળાય ધર્મોને ધર્મ માનનારા ક્ષન્તબ્ધ ગણાય. છે. કારણ કે-મિથ્યાત્વથી પીડાતા હૈાવા છતાં પણ, સુદેવ અને કુદેવ, સુગુરુ અને કુગુરુ અને સુધર્મ તથા કુધર્મના વિવેક કરવાના તે વિરાધી નથી. એવા આત્મા વિવેક કરવાની તાકાત આવે એવું જ્ઞાન મેળવવાના પ્રયત્ન કરે, તા ક્ષાપશમ પામી વિવેકયુક્ત બની જાય. છે. વિવેકને પ્રાપ્ત કરવામાં સહાયક થાય એવી ક્રિયાઓમાં ઉજમાળ બનેલા એવા આત્મા મિથ્યાત્વથી સહિત હોવા છતાં પણુ, સુંદર વિવેકના માને પામી એની સહાયથી મિથ્યાત્વના પરાભવ કરી અનંતજ્ઞાની શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલા ધમ ને પામી જાય છે.. આથી એ સ્પષ્ટ છે કે-મનુષ્યપણુ આ ક્ષેત્ર આદિમાં મળવા માત્રથી અને ઉત્તમ કુળ, જાતિ, બળ, રૂપ, દીર્ઘ આયુષ્ય અને નિરોગી શરીર મળવામાત્રથી શ્રી જિનેશ્વરદેવાએ પ્રરૂપેલા ધર્મની પ્રાપ્તિ થઈ જતી નથી. શ્રી જિનેશ્વરદેવાએ પ્રરૂપેલા ધની પ્રાપ્તિ માટે તેા એ બધા ઉપરાંત સાચા-ખાટાના અને ‘સુ-કુ”ના વિવેક જોઈએ. અને એ વિવેક, દનમાહનીયના ક્ષયે પશમપૂર્વકના જ્ઞાનાવરણીય અને નાવરણીયના ક્ષયાપશમ વિના શકય નથી. આથી આ - દૅશાદિ ઉત્તમ સામગ્રીને પામેલા પુણ્યાત્માએ તે ઉત્તમ વિવેકને પ્રાપ્ત કરાવનાર ક્ષયાપશમને પમાડનારી પ્રવૃત્તિમાં પ્રયત્નશીલ બનવું જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy