________________
સમ્યગ્દર્શન-૧
♦
૧૧૨ ] પણ સાચું એ ભાવ હાતા નથી. તત્ત્વની વાતમાં, જ્યાં સુધી સમજાય નહિ ત્યાં સુધી, મધ્યસ્થભાવ ધરવા જોઇએ, મગજ ન્યાયાધીશ જેવુ કારુ' જોઇએ. આજની અદાલતામાં પણ એ નિયમ છે કે—ન્યાયાધીશ કાઈ પણ પક્ષની અસર નીચે આવી ગયેલા છે એવુ' માનવામાં જો સબળ કારણા મળે, તે કેસ ટ્રાન્સફર કરવાની અરજી કરી શકાય; ત્યાં કેસ ટ્રાન્સફર કરવાની અરજી કરનારે ન્યાયાધીશ સામ! પક્ષની અસર નીચે આવી ગયા છે?—એવી પેાતાની માન્યતાને વ્યાજબી પુરવાર કરી આપવી પડે; ફૂંકા ફેકી કર્યું ન ચાલે; પેાતાની માન્યતાના સમર્થનમાં સખળ કારણે! રજૂ કરવાં પડે અને એથી કાને જો એમ લાગે કે એ કારણામાં કશુ ખેાટાપડ્યું નથી તથા એ કારણેાથી ‘ન્યાયાધીશ સામા પક્ષની અસર નીચે આવી ગયા છે ’-એ વાત વજુદવાળી અને છે, તેા કાર્ટ કેસ ટ્રાન્સફર કરવાને! હુકમ જરૂર કરે. કેસ ચાલુ હાય ત્યાં સુધી ન્યાયાધીશે વગર નિણુ ચે બન્ને પક્ષેાને સાંભળવા જોઇએ. એ જ રીતિએ, તત્ત્વને પામવાની ભાવનાવાળાએ મધ્યસ્થ ભાવ જ કેળવવા જોઇએ.
? *
કુદનના રાગ એ દૃષ્ટિરાગ છે અને શ્રી જિનદનના રાગ એ ષ્ટિરાગ નથી. કારણ કે-ઇતર દનામાં અશુદ્ધતા ઘણી છે તેમ જ ત્યાં અમુક જ દેવ, અમુક જ ગુરુ અને અમુક જ ધર્મ” એવું છે. શ્રી જૈનદર્શનમાં એવું નથી. સરીતે શ્રી જૈનર્દેશન શુદ્ધ છે, અને દેવ-ગુરુ-ધર્મના વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરાવીને શ્રી જનદર્શન કહે છે કે- આવા સ્વરૂપવાળા જે કઈ હોય તે દેવ કહેવાય, આવા સ્વરૂપવાળા જે કાઈ હેાય તે ગુરુ કહેવાય અને આવા સ્વરૂપવાળા જે કાઈ હાય તે ધર્મ કહેવાય.
આપણે અમારા દેવ જ સાચા દેવ, અમારા ગુરુ જ સાચા ગુરુ અને અમારો ધર્મ જ સાચા ધર્મ ’–એમ કહીએ છીએ જરૂર, પણ તે દેવ-ગુરુ-ધર્મના વાસ્તવિક સ્વરૂપને આધારે જ કહીએ છીએ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org