SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨]. સમ્યગદર્શન-૧ હાચ; પણ એવા જ પ્રકારે અર્થ થાય કે જે અર્થ અન્ય શાસ્ત્રકથની સાથે સુસંગત થતું હોય, એ પછી, એમ કહી શકાય કે‘આ અર્થ આ રીતે અન્ય શાસ્ત્રકથાની સાથે અસંગત થાય છે, માટે આ અર્થ છેટે છે અને અમુક અર્થ આ રીતિએ અન્ય શાસકથની સાથે સુસંગત થાય છે, માટે એ અર્થ સાચે છે.” વાત એ છે કે–એમાં જાતનું મહત્વ અંશે પણ અડવું જોઈએ નહિ. શાસ્ત્રના અને જાણવા અને પ્રચારવા આદિનો શ્રમ કર, એ તરવાને ઉપાય છે; પણ, એમાં માણસ જે મમત્વને વશ થઈ જાય અને એથી અસંગત અથના આગ્રહમાં પડી જાય, તે એ જ શ્રમ એને ડુબાવનારે પણું નીવડે છે. અર્થભેદના અંગે ઊભી થયેલી મુશ્કેલીઓને અંગેના કેટલાક પ્રશ્નોત્તરી : બેટે ઠરુ તેને વાંધે નહિ, પણ શ્રી જિનપ્રણીત શાસ્ત્રને તે જે અર્થ થતું હોય તે જ અર્થ થવો જોઈએ.”—આવી મનેદશાને બરાબર જાળવી રાખવી જોઈએ. આવી મનેદશા હોવા છતાં પણ, કોઈ વખતે, અનાગથી એમ પણ બને કે-શ્રી જિનપ્રણીત શાસ્ત્રને અંગે બાધિત અર્થની શ્રદ્ધા થઈ જાય; પણ જે આવી અને દશા હોય, તે સંગે મળી જતા, એ બાધિત અર્થની શ્રદ્ધાને ખસી જતાં અને સાચા અર્થની શ્રદ્ધાને પેદા થઈ જતાં વાર લાગતી નથી. કોઈ વખતે શાસનું વાંચન, મનન, પરિશીલન આદિ કરતાં કરતાં, પિતાને જ ક્યાલ આવી જાય કે-“આ કથનને આવે અર્થ થાય એમ હું ધાસ્ત હતું, પણ અમુક અમુક કથને જોતાં આ નહિ પણ અમુક અર્થ જ બંધબેસતે થાય છે. અથવા તે, એવું પણ બને કે–અન્ય કેઈ શાસ્ત્રવેદી મળી જાય ને એ સમજાવે, તે ઝટ સમજી જવાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy