SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વના ગાઢ અંધકાર [ ૧૦૧ પતનને પામનારા બધા જ આત્માઓ, આભિનિવેશિક મિથ્યાત્વના જ સ્વામી અને છે એવું નથી. જેને શ્રી જિનપ્રણીત શાસ્ત્રના વિષયમાં, વસ્તુતઃ થઈ શકે તેથી ઊલટા પ્રકારના અર્થની શ્રદ્ધા થઈ જાય અને તે પછી એ શ્રદ્ધામાં પાછે ‘હું ?કાર ભળી જાય અને ‘ હું ’કાર પણ પાછે એવા કે ખીજાએ વ્યાજબી પ્રકારે વ્યાજબી અ કહે તાય તે અને માનવા તા ન દે, પણ એ સાચા અને ખાટા કહેવાને પણ એને તત્પર બનાવી દે, ત્યારે સમ્યક્ત્વ જાય ને મિથ્યાત્વના ઉદય થાય; અને એ મિથ્યાત્વને આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. આ મિથ્યાત્વથી બચવું હોય, તે સમ્યગ્દષ્ટિ આત્માઓએ, સૌથી પહેલાં તે શાસ્ત્રના અર્થશાસ્ત્રને બાધિત કરનારા થવા પામે નહિ ?–એની જ કાળજી રાખવી જોઈએ. આવી કાળજી રાખવાની સાથે, અન્ય શાસ્ત્રવેદીએ કર્યેા અથ કેમ કરે છે, તે તરફ પણ દુર્લક્ષ્ય ન કરવું જોઈ એ. શ્રી જિનપ્રણીત શાસ્ત્રના જ્ઞાતા હું જ છું અને અન્ય કાઈ નથી.’-એવી ખુમારીથી, સમ્યગ્દષ્ટિ આત્માએએ સદાને માટે બચતા રહેવુ જોઈ એ. ‘શાસ્ત્રના જે અથ મે' કર્યા છે, તે જ સાચા છે; અને બીજાએ એના જે અથ કરે છે, તે ખાટા જ છે,’-એવુ... અહંકારથી કદી પણ વિચારવું જોઈ એ નહિ, લખવુ જોઈ એ નહિ અગર ખેલવુ જોઈ એ નહિ. શ્રી જિનપ્રણીત શાસ્ત્રના બીજા જ્ઞાતા, જો આપણે કરતા હાઈ એ એથી જુદા જ પ્રકારના અ કરતા હાય, તે એ અ વિષે પણ સ્વચ્છ હૃદયથી અને સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરનારા બનવું જોઈએ, આજુબાજુના સબધ જોવા જોઈ એ અને કયા અ કરવાથી અન્ય શાસ્ત્રકથનાને ખાધ પહોંચતા નથી—તે શેાધવુ જોઇએ. કોઈ પણ એક શાસ્ત્રથનના અ, એવા કોઈ પ્રકારે ન થાય કે એ અર્થથી અન્ય શાસ્ત્રકથનાને માય પહોંચતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy