________________
(૪૫) રાક્ષસ-મહાનુભાવ! જો તુ' એ કામકુ'ભ' આપે, તેમ હું કદાપિ હિંસા ન કરૂં, એ જીવરક્ષાથી થતું મહાપુણ્ય તને પ્રાપ્ત થશે. વળી મારાપર પણ તારા મેટો ઉપકાર થશે. હે સુકૃતના સાગર ! વળી એક બીજી વાત કહું છું, તે સાંભળ શત્રુના શસ્રને અટકાવનાર અને ગમે તેવા વિકટ કામને પર્ણ સાધી આપનાર એવા એક ઈંડ ું તને આપીશ એટલે એકે વસ્તુને બદલે બીજી વસ્તુ આપતાં તને ભારે નિહ પડે.’
મંત્રી. હું રાક્ષસ ! એ વાત સાચી, પણ એ કામઘટ તને આપું, તથાપિ તુ હિંસક હાવાથી તારી પાસે તે રહી શકશે નહિ. તેથી તે તને આપતાં મને મેટા વિચાર થઇ પડયા છે. તને હું કામધટ આપુ અને તે તારી પાસે ટકે નિહ, તે!પછી તારે યાચના કરવાનું ફળ શું ? આ તત્ત્વની વાત હું તને કહી દઉં છુ. હવે તારે જે કહેવુ હેાય તે કહે ?
રાક્ષસ ભાઇ! એ કામધેટને હું ખરાખર સાચવી રાખી શ, પણ તેને મેહ મારાથી કોઇ રીતે મૂકી શકાય તેમ નથી. એ રીતે રાક્ષસે જ્યારે કઇ રીતે ન માન્યું, ત્યારે મંત્રી તેને કામણ આપી તેના બદલામાં દિવ્ય ક્રૂડ લઇ, રાક્ષસને પ્રણામ કરીને તે આગળ ચાલતા થયા.
કેટલાક પંથ કાપતાં મંત્રી ક્ષુધાતુર થયે, એટલે તેણે દડને કહ્યું કે—“મને ખાવાનું આપ, તેણે કહ્યું—એ કામ મા ર.થી થઈ શકશે નહિં. બીજું કઈ કામ બતાવેા, તે! તે કરી આપીશ.
ત્યારે મંત્રી એલ્યે!જો એ કામ કરવાને તું અસમર્થ છે, તેા કામઘટ લાવી આપીશ? જો તે લાવી આપે, તે! હું ક્ષુધા શાંત કરૂ” એ કામ કરવાનું કબુલ કરીને દંડ આકાશ માર્ગે ચાલતા થયે.. પળવારમાં તે રાક્ષસના મકાને પહેચ્યું. તેનું આરણું ભાંગી ઘટ લઇને એકદમ તે મત્રી પાસે આવ્યું, ત્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org