________________
(૨૫) પ્રકરણ ૩
જુ.
કામઘટની પ્રાપ્તિ.
ત્તિ guથાન કુરાતાનિ” '
" शरणमशरणानां नित्यमेको हि धर्मः"
m
3 હિં મા
ir
જે મારામાં જ, કેરા
( રા જ સભામાંથી ઘરે આવ્યા પછી મતિસાગર મંત્રીને છેક છે પિતાના કુટુંબની કંઈક કાળજી થઈ. તેણે વિચાર કર્યો Uછે કે—સ્ત્રીને પિતાના પતિનેજ મુખ્ય આધાર છે, જે તેને વિદેશમાં સાથે તેડી લઉં, તે પગ બંધન થાય, મન માનતી મુસાફરી થઈ ન શકે અને દેશાંતરમાં વિવિધ વિટંબનાઓ વેઠવી પડે, એટલે સ્ત્રી જાતિના કોમળ હૃદયને વધારે આઘાત લાગે - ત્રી આવી ચિંતાથી કંઈક ઉદ્વિગ્ન થાય છે, એવામાં વિજય સુંદરી તેની સ્ત્રી આવી. પિતાના સ્વામીને ચિંતાતુર જોઈને તે બોલી “પ્રાણનાથ! આજે આપ ચિંતામગ્ન કેમ દેખાઓ છે ? સદી હસતું અને પ્રસન્ન વદન-ચંદ્ર આજે ખેદરૂપ રાહુથી કેમ ઘેરાયેલ છે ? શું રાજાએ આપનું કંઈ અપમાન કર્યું છે કે અન્ય અમલદારે કંઈ પ્રપંચ જાળ રચીને આપને ફસાવ્યા છે ? ધર્મવાસિત આપના હૃદયમાં ચિંતારૂપ પિશાચણને કેહવાર સ્થાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org