________________
(૨૪) ચગદાઈને શા માટે ખુવારીના ખાડામાં પડવા પાગલ બને છે? બસ, કેલસાને સાબુથી દેવાનું હેય નહિ. તે સાબુથી ઉજળા ન થાય, પણ અગ્નિ બાળીને તેને ઉજળા કરે.
રાજ સભામાં વાદ વિવાદ થયા પછી મંત્રી અને રાજાના વિચારોની ખેંચતાણ થતાં કેટલાક મધ્યસ્થ અને સાક્ષર સભાસદેએ મંત્રીનું “ધર્મબુદ્ધિ અને રાજાનું પાપબુદ્ધિ એવું ઉપ નામ રાખી દીધું. બસ, પોતાના મુલ નામ કરતાં તે બંને ઉપ નામથી અધિક ઓળખાવા લાગ્યા.
સંવાદ થઈ રહ્યા પછી રાજા, મંત્રી અને સભાસદે સર્વે પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. મંત્રી અને રાજાના વિવાદની વાત નગરને ચારે ખુણામાં પવનની જેમ પથરાઈ ગઈ. ત્યારથી ઘણા ખરા લોકે રાજાને પાપબુદ્ધિના નામથી જ બેલાવતા અને મતિસાગર મંત્રીને ધર્મબુદ્ધિના નામથી પીછાનવા લાગ્યા.
મતિસાગર કો રાજા માં પવનનીય અને રાજાને
યથા ના
તથા
:
'જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org