________________
(૨૪) એટલે–પ્રમાદ અને એક મોટા ઝેરી સર્પ વચ્ચે મેટા તફાવત જણાય છે. પ્રથમ પ્રમાદથી તે ભવ ભવ મરણ નીપજે છે અને મહા સર્પથી એકવાર મરણ થાય અથવા ન પણ
થાય.
હે ભવ્ય જનો! એ પ્રમાદના પાંચ ભેદ બતાવેલા છે–
"मज्झं विसय कसाया, निहा विगहा य पंचमो भणिआ । ए ए पंच पमाया,
जोवं पाडंति संसारे" ॥ એટલે—માદકતા, વિષય, કષાય, નિદ્રા, અને વિસ્થા–એ પાંચ પ્રમાદ જીવને સંસારમાં ભટકાવે છે.
પ્રમાદના સેવનથી મિથ્યાત્વ વધે છે અને સંસારને ઉછે. દન કરનાર સમ્યકત્વ મંદ પડે છે. સત્ય વસ્તુને અસત્ય માનવી અને અસત્ય વસ્તુને સત્ય માનને સ્વીકારી લેવી તે મિથ્યાત્વ કહેવાય છે. એના વેગે અનેક દેષ આવવા પામે છે. અને સંસારની અતિશય વૃદ્ધિ થાય છે. જન્મ મરણની જાળ કાપવાને તત્પર થયેલા મુમુક્ષુજનેએ મિથ્યાત્વને પિતાના હદયમાં સ્થાન આપવું ન જોઈએ. કારણ કે તે એક મે ટામાં મોટે રોગ છે. કહ્યું છે કે
મધ્યાન્હ પર રાજ, मिथ्यात्वंपरमं विषम् । मिथ्यात्वं परमः शत्रु
આંધ્યાવં પામતમ | એટલે-મિથ્યાત્વ એ ઉત્કૃષ્ટ વ્યાધિ છે, તે પરમ વિષ છે, તે જબરદસ્ત શત્રુ છે અને પરમ અંધકાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org