________________
(૨૨) છતાં મારા દેખતાં તેની દુર્દશા થાય, એ મારાથી કેમ જોઈ શકાય? માટે તેને બચાવ કરવા રાજને કંઈ સમજાવવું મારી ફરજ છે. એમ વિચારીને તેણે રાજાને કહ્યું કે–પૃથ્વીપતિ ! રાજનીતિના કાયદાની કલમ લેતાં તે સમરસેનનો બચાવ હાઈજ ન શકે. કારણ કે તેમ કરવા જતાં તેવા અધમાચારને ઉરોજન મળે છે. છતાં તેવું નીચ કૃત્ય કરવાની તેણે શીશ માત્ર કરી છે. તે તેને દેહાંત દંડની સજા ન કરવા હું વીનંતિ
મંત્રીના વચનથી રાજાએ કોપ શમા, અને સમરસેનને દેહાંત દંડની શિક્ષા ન કરતાં તેના ઘરબાર લુંટી લઈને તેને દેશ પાર ક્યા. દુષસિંહને લુંટીને દેશપાર કર્યો. વેશ્યાની મિલક્ત છીનવી લઈને કહાડી મૂકી અને પેલા નોકરને નોકરીથી બરતરફ કર્યો. દુષ્ટને પિતાની દુષ્ટતાનું ફળ મળી ચુકયું. પાપાચાર કરતાં દુષ્ટજનને ઘણીવાર અહીં જ તેનું ફળ મળી જાય છે,
“Wાનુસાર કર્માનુસારે પ્રાણી માત્રને ફળ મળે જ છે,
દg
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org