________________
દયામાંજ મારે બચાવ રહેલો છે તે સિવાય પ્રાણ રક્ષાને કઈ ઉપાય નથી. અહે! માણસ ધારે છે શું ? અને દૈવ કરે છે શું? મનોરથના મેહકમાં મલકાતા માણસે પોતાના ભાવિ પડદા પાછળ શું છુપાયેલું છે, તે જોઈ શકતા નથી. જાણે મનમાં ધારેલું કાર્ય બધું પાર પડી ગયું હોય, તેમ સુખની સપાટી પર તેઓ કુદાકૂદ કરી મુકે છે. દુષ્ટ જનોના દુષ્ટ અભિપ્રાયે જે એમ સિદ્ધ થતા હોય, તે આ દુનીયામાં હૃષ્ટતાને પા૨ ન રહે, માણસ બીજાનું બુરું કરવા જાય છે, તે પહેલાં પોતાનું જ બુરું થવા પામે છે, તેમ છતાં તે પોતાની દુષ્ટતાને મુકતું નથી, એ કેટલી બધી આશ્ચર્યની વાત છે. મદ, સુખ લાલસા અને અજ્ઞા નના આવેશમાં તે ન કરવાનું કરી નાખે છે, અને જ્યારે તે બુરા કામનું ફળ ભેગવવાનો વખત આવે છે, ત્યારે દીન બની જાય છે. કારણ કે
: તે જા, बन्धु निमित्तं वपुर्निमित्तवा । वेदयते तत्सर्व,
ના પુનરાવર” || એટલે–માણસ પોતાના સ્વજનના કારણે અથવા શારીરિક સુખના કારણે પાપ કરે છે, અને તેનું ફળ તે એકાકી, નરકાદિકમાં ભેગવે છે.
અહા! મારી પણ એવી જ દશા થવા પામી છે. માત્ર વિ. ચારનું જ મારે અત્યારે બુરું ફળ ભેગવવું પડશે. કહ્યું છે કે
“શિષ્યા દિ શાસ્તા, शास्ता राजा दुरात्मनाम् । अथ प्रच्छन्न पापानां, રસ્તા વૈવસ્વત મ;" ||
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org